બ્રેકીંગ ન્યુઝ..
જાફરબાદનો દરિયો ગાંડોતુર બન્યો મોટા મોજાઓ ઉછળી રહ્યા છે. કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ અને સાંસદ કાછડિયા પહોચ્યા…
તંત્ર દ્વારા દરિયા કિનારાઓના વિસ્તારોમાં ન જવા માટે આદેશ છે….
ત્યારે યુવાનો દરિયા કિનારે સેલ્ફી લેતા જોવા મળે છે….
જોખમી રીતે યુવાનો દરિયાના નજીકના વિસ્તારોમાં સેલ્ફી લઈ રહ્યા છે….
તંત્ર દ્વારા આ વિસ્તારોમાં કોઈ
પણ સિક્યોરિટી ગોઠવાઈ નથી….
અમરેલી જિલ્લાની જવાબદારી.
આર.સી.ફળદુ ને સોંપવામાં આવી છે….
મંત્રી અને સાંસદ અને માજી સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી એ લીધી સ્થાનિકો ની મુલાકાત…
તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓ ની કરી સમીક્ષા….