રવિ ખખર દ્વારા :પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને ૩૧ કીલો કેસર કેરીનો શણગાર….
જગવિખ્યાત સોમનાથ મંદિરએ જામનગરના શિવભકત નિલકંઠભાઇ મારડીયાએ પોતાની મનોકામના પૂર્ણ થતા. .
ગીરની પ્રખ્યાત કેસર કરીનો મનોરથ કરવાનો સંકલ્પ કરેલ જે પૂર્ણ કરવા અાજે સાંજે તેઓ પરીવાર સાથે મંદિરએ પહોંચી ૩૧ કીલો જેટલી કેસર કરી મંદિરના પૂજારીઓ ને અર્પણ કરી હતી…
જે કેરીઓ મહાદેવના ચરણોમાં ઘરવાની સાથે શણગાર કરી મનોરથ કરાયેલ હતો…
મનોરથી પરીવાર સહિત શવિભકતોએ સોમવારની સાયં આરતીમાં મહાદેવને કરાયેલ કેસર કેરીના વિશેષ શણગારના દર્શન કરી ધન્ય બન્યા હતા….