અમરેલી

બ્રેકીંગ ન્યુઝ….ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર ની ઘટના રાજુલા ના હિંડોરણા પુલ ના ડાયવર્ઝન મા ટેઈલર કન્ટેનર મા બ્રેક ફેલ થઈ થતા રીવસ  આવતા અફડા તફડી….

બ્રેકીંગ ન્યુઝ….
ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર ની ઘટના…….

રાજુલા ના હિંડોરણા પુલ ના ડાયવર્ઝન મા ટેઈલર કન્ટેનર મા બ્રેક ફેલ થઈ થતા રીવસ  આવતા અફડા તફડી……

પીપાવાવ પોર્ટ મા જતુ કન્ટેનર હાઇવે પર આડુ થતા માર્ગ થયો બંઘ….

રાજુલા પોલીસ ઘટના સ્થળે પહોંચી….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *