સમગ્ર વિશ્વ આજે કોરોના વાઇરસ ના ભરડા માં છે ત્યારે ઉના શહેર માં ૧૨ થી વધુ જગ્યા પર રાહત રસોડા ધમધમી રહ્યા છે અને આ રસોડા ઓ દ્વારા રોજ ૭ હજાર થી વધુ લોકો ને ઘરે ઘરે જમવાનું પહોંચાડી રહ્યા છે….
સમગ્ર વિશ્વ આજે કોરોના વાઇરસ ના ભરડા માં છે રોજ હજારો લોકો વાઇરસ ના ભોગ બની ને મોત ને ભેટી રહ્યા છે અને સરકારો એ ફરજિયાત લોક ડાઉન કરી ને લોકો ને ઘર માં રહેવા મજબુર કર્યા છે ત્યારે ગરીબ લોકો ની હાલત અતિ કફોડી બની છે….
રોજ નું રોજ ખાવાનું ભેગું કરતા લોકો માટે આ સ્થિતિ અત્યંત ભયંકર બની છે પરંતુ આ વિષમ પરિસ્થિતિ વચ્ચે પણ માનવતા મહેકી રહી છે….
ઉના માં ૧૨ થી વધુ જગ્યા પર રાહત રસોડા ધમધમી રહ્યા છે અને આ રસોડા ઓ દ્વારા રોજ ૭ હજાર થી વધુ લોકો ને ઘરે ઘરે જમવાનું પહોંચાડી રહ્યા છે ત્યારે વિકટ સમય માં ચોક્કસ થી માનવતા મહેકી છે….