રાજુલા

અમરેલી જિલ્લા કાઠી ક્ષત્રિય સમાજ નુ વિશાલ સમલેન 17 મી તારીખ એ ક્ષત્રિય સમાજ અમરેલી શહેર મા કરશે શક્તિ પ્રદશન…….

જયદેવ વરૂ દ્વારા :અમરેલી જિલ્લા કાઠી ક્ષત્રિય સમાજ નુ વિશાલ સમલેન 17 મી તારીખ એ ક્ષત્રિય સમાજ અમરેલી શહેર મા કરશે શક્તિ પ્રદર્શન જિલ્લા ની પાંચેય વિધાન સભા પર થી મોટી સંખ્યા માં કાઠી સમાજ ને ઉમટી પડવા ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજ પ્રમુખ પ્રતાપભાઈ વરૂ એ આહવાન કર્યું

આવતી 17 તારીખ અને રવિવાર બપોરે 2 વાગે અમરેલી કાઠી ક્ષત્રિય સમાજ ની વાડી ખાતે સંગઠન વધુ મજબૂત બને તેના માટે ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજ ના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂ દ્વારા સમાજ નું અમરેલી જિલ્લા નું સંમેલન બોલાવ્યું છે જેને લઈ ને જિલ્લા ના દરેક તાલુકા મથક પર કાઠી ક્ષત્રિય સમાજ ના યુવાનો વડીલો અગ્રણી ઓ માં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે સમલેન મા કુરિવાજો બંધ કરવા કાઠી સમાજ ની એક આગવી ઓળખ ઉભી કરવી શિક્ષણ શેત્ર સમાજ કેવી રીતે આગળ લાવવો ગ્રામ પંચાયત,નગરપાલિકા, ધારાસભા,લોકસભા, ની ચૂંટણી ઓ મા કાઠી ક્ષત્રિય સમાજ નો મહત્વ નો ફાળો હોય છે ત્યારે આવનારી ચૂંટણી ઓ મા કાઠી ક્ષત્રિય સમાજ ની શક્તિ બતાવવા ની હોય સહિત અનેક મહત્વ ના મુદ્દે સમાજ વચ્ચે સર્ચા વિચારણા કરવા ની હોવાને કારણે હજારો ની સંખ્યા મા જનમેદની ઉમટી પડે તેને લઈ ને આ સમલેન નુ આયોજન કરવા મા આવી રહ્યું છે અમરેલી જિલ્લા નું સંમેલન અમરેલી શહેર માં તારીખ 17:03:209 રવિવાર બપોરે 2 વાગે કાઠી ક્ષત્રિય સમાજ ની વાડી અમરેલી ખાતે રાખવા માં આવ્યું છે સાથે સાથે તે પહેલા રાજુલા શહેર મા આગરીયા જકાતનાકે તારીખ 11:03:2019 સોમવારે સાંજે 5 વાગે રાખેલ છે ત્યાર બાદ ધારી,બગસરા,ખાંભા,ચલાલા ની ચલાલા શહેર મા તારીખ 12:03:2019 ના સમય 3:30 વાગે શ્યામવાડી જૂની નગરપાલિકા ની બાજુ માં ચલાલા ખાતે પણ સમાજ ની બેઠક નું આયોજન કરવા માં આવ્યું છે ત્યારે પહેલા તાલુકા મથક પર ત્યાર બાદ અમરેલી જિલ્લા નું 17 મી તારીખ એ સંમેલન યોજાશે.

કાઠી ક્ષત્રિય સમાજ શક્તિ પ્રદશન કરશે

આવનારી ચૂંટણી ઓ નજીક આવી છે ત્યારે કાઠી ક્ષત્રિય સમાજ ના અગ્રણી ઓ આ સાથે મળી વિશાલ સંગઠન મજબૂત કરવા માટે મેદાન માં આવ્યા છે આ સ્નેહ મિલન માં હજારો સંખ્યા માં કાઠી ક્ષત્રિય સમાજ ઉપસ્થિત રહે તેવી શકયતા મનાય રહી છે

અમરેલી બાદ ગુજરાત ભર નું એતિહાસિક સંમેલન ક્યાં યોજાશે..?

અમરેલી બાદ ગુજરાત રાજ્ય નું કાઠી ક્ષત્રિય સમાજ નુ એતિહાસિક સંમેલન યોજાય તેવી સર્ચા ઓ ઉઠી રહી છે આવનારા દિવસો માં અમરેલી ના સંમેલન બાદ મોટી જાહેરાત પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂ કરે તેવી શકયતા ને પગલે રાજકારણ મા ભૂકંપ સર્જાયો છે

One Reply to “અમરેલી જિલ્લા કાઠી ક્ષત્રિય સમાજ નુ વિશાલ સમલેન 17 મી તારીખ એ ક્ષત્રિય સમાજ અમરેલી શહેર મા કરશે શક્તિ પ્રદશન…….

  1. કાઠીક્ષત્રિય સમાજ નું શક્તિ પ્રદર્શન 17 તારીખે યોજાય રહિયું છે ત્યારે આનંદ ની અનુભૂતિ થાય છે ને તેમાં સૂર્યસેના પરીવાર જે સમાજ નું એક માત્ર શિક્ષણ,સંગઠન અને વિકાસ ના કાર્યો કરે છે તેને પણ ધ્યાન માં લેવા માં આવે તેવી આશા રાખું છું.
    સૂર્યસેના પરીવાર ગુજ.પ્રદેશ મહામંત્રી શ્રી ના રામ રામ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *