અમરેલી

બ્રેકીંગ ન્યુઝ…. એક જ દિવસ માં ત્રણ સિંહો ના મોત. ત્રણ સિંહો ના મોત થતા વનવિભાગ ની ગંભીર બેદરકારી સામે આપી પેધી ગયેલ વન કર્મી ઓ ને જિલ્લા બહાર ખસેડવા ની પ્રકૃતિ પ્રેમી ઓ ની માંગ….

બ્રેકીંગ ન્યુઝ….
એક જ દિવસ માં ત્રણ સિંહો ના મોત. ત્રણ સિંહો ના મોત થતા વનવિભાગ ની ગંભીર બેદરકારી સામે આપી પેધી ગયેલ વન કર્મી ઓ ને જિલ્લા બહાર ખસેડવા ની પ્રકૃતિ પ્રેમી ઓ ની માંગ…. 

એશિયાટિક સિંહો પર ફરી આફત આવી….

૩ સિંહો ના મોત થી વનવિભાગ મા દોડધામ મચી….

ધારી ગીર પૂર્વ મા 2 સિંહો ના મોત….

ખાંભા પીપળવા રાઉન્ડ ના ડંકીવાળા વિસ્તાર માંથી સિંહબાળ નો મૃતદેહ મળી આવ્યો….

સાવરકુંડલા મિતિયાળા અભ્યારણ માંથી કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો….

રાજુલા ના કોવાયા ગામ થી રેસ્ક્યુ કરેલા સિંહ નુ બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે સારવાર દરમ્યાન મોત……

૨૪ કલાક દરમ્યાન ૩ સિંહો ના મોત થી ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ નો ધમધમાટ શરૂ કર્યો….

સિંહો ના મોત નુ કારણ અંકબંધ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *