અમરેલી જિલ્લામાં વરસાદ નો કહેર….
લાઠીના અકાળા ગામે વિજળી પડતા એક મહિલા નુ મોત….
ધારી ના છતડીયા ગામે વીજળી પડતા એક યુવતી નુ મોત….
બગસરા મા વિજળી પડતાં એક કિશોર નુ મોત….
કુંકાવાવ ના અમરાપુર ગામે એક મહિલા ટ્રેકટર માથી પડી જતા પાણી ના પ્રવાહમાં તણાઈ….
મહિલા ની શોધખોળ શરૂ….
અમરેલી જિલ્લામાં વરસાદે ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ….