અમરેલી

બ્રેકીંગ ન્યુઝ…. અમરેલી જીલ્લા ના રાજુલા ધાતવરડી ડેમ ૧ થયો ઓવરફ્લો….

બ્રેકીંગ ન્યુઝ….
અમરેલી જીલ્લા ના રાજુલા ધાતવરડી ડેમ ૧ થયો ઓવરફ્લો….

રાત્રી ના પડેલા વરસાદ ના કારણે થયો ઓવરફ્લો….

ધાતવરડી ડેમ ૧ ઓવરફ્લો થતા આસપાસ ના ૧૩ ગામો ને થશે ફાયદો….

ખેડૂતો માટે સારા સમાચાર….

તંત્ર દ્વારા નીચાણ વાળા ગામો ને કર્યા એલર્ટ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *