ઉનાના સૈયદ રાજપરા ગામે મોજાની થપાટ થી ચાર મકાનો ધરાશાયી….
ઉના મા વહેલી સવારથી વરસાદ શરૂ થતાં દરિયાઈ પટ્ટી પર દરિયામાં કરંટ જોવા મળી રહ્યો હતો ત્યારે દરિયા કાંઠે પ્રોટેક્શન દીવાલ તુટેલી હાલતમાં હોય જેથી ઉનાના રાજપરા ગામે મોજાની થપાટ થી દરિયાકાંઠાના ચાર મકાનો ધરાશાયી થયા હતા….
સદનસીબે જાનહાનિ થયેલ ન હતી પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા પ્રોટેક્શન દીવાલ વહેલી તકે બનાવવામાં આવે તેવી ગામલોકોની માંગણી કરવામા આવી હતી….