CORONA UPDATE : અમરેલી જીલ્લામાં કોરોના નો વધતો કહેર જીલ્લા માં કયા કોંગ્રેસના નેતા ને આવ્યો પોઝિટિવ રીપોર્ટ….
વધુ ૧૦ કોરોના પોઝિટિવ કેસ, ૨ ના મોત થી ફફડાટ…
નેતા વિપક્ષ પરેશ ધાનાણીના લઘુબંધુ શરદ ધાનાણી ને કોરોના પોઝિટિવ….
લાઠી ના અકાળા ગામે અને અમરેલી શહેરમાં ૨-૨ કોરોના પોઝિટિવ કેસ….
કુકાવાવના મેઘા પીપળીયા અને બાબરાના ગમા પીપળીયા ગામે ૧-૧કોરોના પોઝિટિવ….
પાંચ તલાવડા, ધાવડીયા, ડેડકડી અને ભોરીંગડા ગામે ૧-૧ કોરોના પોઝિટિવ..
જીલ્લામા કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા ૧૧૬ પર પહોંચી….
જીલ્લામા અત્યાર સુધીમાં કુલ ૧૧ ના મોત….