રાજુલા અને જાફરાબાદ વિસ્તાર માટે નો જીવાદોરી સમાન ધારેશ્વર ડેમ આજે ઓવરફ્લો થતા રાજુલા શહેર ભાજપ દ્વારા આજે નવા નીર ના વધામણાં કરવા મા આવ્યા….
જેમા જીલ્લા ભાજપ ના મહામંત્રી રવુભાઈ ખુમાણ, શહેર ભાજપ ના પ્રમુખ પરેશભાઈ લાડુમોર, મહામંત્રી મહેન્દ્રભાઈ ધાખડા અને મયૂરભાઈ દવે, પૂર્વ પ્રમુખ જેન્તીદાદા જાની,કિશોરભાઈ રેણુકા, હિમતભાઈ ઝીજાળાં, અમિતભાઈ બાબરીયા, ભરતદાદા જાની, મલિકભાઈ રાજાણી, રવિભાઈ બલદાણીયા, લાલા દાદા, અને કાર્યકર્તા મિત્રો હાજર રહ્યા હતા….