“મારૂતિધામ” દ્રોણેશ્વર ગુરુકુલમાં બિરાજીત રુદ્રાવતાર શ્રી હનુમાનજી મહારાજને વાઘાંબરનો શૃંગાર….
એસજીવીપી ગુરુકુલ દ્રોણેશ્વર માં શ્રાવણ માસના પ્રથમ સોમવારે રુદ્રાવતાર એવા શ્રી હનુમાનજી મહારાજને વાઘાંબરથી શણગારવામાં આવ્યા હતા….
દાદાની આરતી કરી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના મહામારીથી વહેલી તકે છુટકારો મળે અને સમષ્ટિને શાંતિ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરી હતી….