અમરેલી

પુ.મહાત્મા ગાંધીજી ની ૧૫૧ મી જન્મજયંતી નીમીતે ખાદીભવન રાજકોટ માં ગાંધી વંદના અને વેચાણ વળતર ની શરુઆત થઇ….

પુ.મહાત્મા ગાંધીજી ની ૧૫૧ મી જન્મજયંતી નીમીતે ખાદીભવન રાજકોટ માં ગાંધી વંદના અને વેચાણ વળતર ની શરુઆત થઇ….

સમિતિ ના મંત્રિ પરાગભાઈ ત્રિવેદી આને કાર્યાલય મંત્રી રાજુલભાઇદવે ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી વેચાણ વળતર ની શરુઆત થઇ….

આ કાર્યક્રમાં સમિતિ ના કાર્યકરતા ઉપસ્થીત રહેલા
કેન્દ્ર ના વ્યવસ્થાપક જીતેન્દ્રભાઇ શુક્લ એ બધાનું સ્વાગત કરેલ
રાષ્ટ્રીયશાળા રાજકોટ કે જયાં ગાંધીજી એ ઉપવાસ આંદોલન કરેલ….
તે રાષ્ટ્રીયશાળા રાજકોટ મા પુ.મહાત્મા ગાંધીજી ની ૧૫૧ મી જન્મજયંતિ ના કાર્યક્રમ નુ દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરતા સમિતિ ના મંત્રી શ્રી પરાગભાઇ ત્રિવેદી
તેમજ આ પ્રસંગે સમિતિ ના શ્રી વલ્લભભાઈ લાખાણી , રાજુલભાઇ દવે વગેરે વિશાળ સંખ્યામાં ગાંધીજનો ઉપસ્થીત રહેલા….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *