૦૪/૧૦/૨૦૨૦ રવિવાર ના રોજ મારૂતિ નંદન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકો , મહિલાઓ તથા પુરુષો ને ૨૫૦ જોડી કપડાં નું વિતરણ કરી સેવા એજ ધર્મ એ સુવિચાર ને ધ્યાન માં લઈને આ કાર્ય સફતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યું છે….
આ કાર્ય દરમિયાન અમારી સાથે જોડાયેલ તમામ મારૂતિ નંદન ચેરીટેબલ ટ્રસ્ટની પૂરી યુવા ટીમ તથા પરીત ભાઈ નાગ્રેચા (લાડલી ફેશન) તથા સોશીયલ મિડીયા ના માધ્યમ થી કે બીજા તમામ માધ્યમ થી અમને સહકાર મળ્યો એ બદલ બધા ના આભારી છીએ….
