અમરેલી

બ્રેકીંગ ન્યૂઝ… અમરેલી જીલ્લા ના દામનગરની ભુરખિયા ચોકડી પર 50 લાખની રોકડ રકમ કોને ઝડપી ….

એસ. એન.ન્યૂઝ દ્વારા : અમરેલી જીલ્લા ના દામનગરની ભુરખિયા ચોકડી પર 50 લાખની રોકડ રકમ ઝડપી લીધી……

ચૂંટણી સર્વેલન્સની ફ્લાઈંગ સ્કોર્ડ ની ટીમે ઝડપી પાડી 50 લાખની રોકડ…..
એક કાર માંથી રોકડ ઝડપાઇ….
સ્થાનિક પોલીસ, ચૂંટણી તંત્રના અધિકારી તેમજ આઇટી વિભાગ સહિતનો કાફલો ઘટના સ્થળે…..
કારચાલકની પૂછપરછ તંત્ર દ્રારા શરૂ કરવામાં આવી……
દામનગર બેંક માંથી ઉપાડી ઢસા જીનીંગ મિલના પૈસા હોવાનું પ્રાથમિક તારાણ…..
રાજકોટ ઇન્કમટેક્ષ વિભાગ પણ જોડાયું તપાસમાં……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *