ગુજરાત

અંબાણી સરસ્વતી વિદ્યાલય સુરતનો વિદ્યાથીૅ CBSE ધો.12 મા ઝળક્યો.

અંબાણી સરસ્વતી વિદ્યાલય સુરતનો વિદ્યાથીૅ CBSE ધો.12 મા ઝળક્યો.

મૂળ ભાવનગરના સ્નેહ લાઠિયાએ 94% ટકા હાંસિલ કરી ઝળહળતી સિદ્ધી મેળવી.

રિલાયન્સ પેટ્રોકેમિકલ્સના એન્જીનિયર પુત્ર સ્નેહ લાઠિયાએ ગઇકાલે જાહેર CBSE ધો.12 ના જાહેર થયેલ પરિણામમા અંબાણી સરસ્વતી વિદ્યાલય સુરતનો વિદ્યાથીૅ સ્નેહ લાઠિયાએ 94 % ટકા માકૅસ મેળવી ઝળહળતી સિદ્ધી મેળવી છે. સુરત હજીરા ખાતેની રિલાયન્સ કાું.ની મા એન્જીનિયર તરિકે ડ્યૂટી બજાવતા નિલેશ લાઠિયા અને મમ્મી શિલ્પાબેન લાઠિયાના લાડકવાયા પુત્ર સ્નેહ લાઠિયાએ 2019 મા લેવાયેલ ધો.12 CBSE જેવી હાડૅ એક્ઝામ આપ્યા બાદ ગઇકાલે જાહેર થયેલ રિઝલ્ટ મા અંબાણી સ્કૂલ ( સુરત) ના વિદ્યાથીૅ સ્નેહ લાઠિયાએ દિવસ રાતની કપરી મહેનત બાદ તમામ સબ્જેક્ટમા જબરૂ પફોૅમન્સ બતાવી 94% ટકા મેળવી ઊજ્જવળ પરિણામ હાંસિલ કરતા સ્નેહ લાઠિયાએ અંબાણી સ્કુલ સ્ટાફ અને મમ્મી,પપ્પાને જશના ભાગીદાર ગણાવ્યા હતા. હાટૅ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટર બનવાની ખેવના ધરાવતા સ્નેહ લાઠિયા CBSE ના ઉચ્ચ સફળતા બાદ આગામી રવિવારે યોજાનાર NEET એક્ઝામની તૈયારીમા લાગી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *