ભાજપમાં જોડાઇ બંને વિધાનસભા ચૂંટણી લડે તેવી શક્યતા.
ચૂંટણી પહેલા બંનેએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે, ધવલસિંહ ઝાલા અને અલ્પેશ ઠાકોર બંનેએ દોઢ કલાક સુધી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સાથે વાતચીત કરી, અલ્પેશ ઠાકોરને મંત્રીપદ મળવાની પણ સંભાવના..
રાજુલા શહેરમાં ડાયાલીસીસ તેમજ ઓપીડી સેન્ટર જે તદ્દન મફતમાં સુવિધા મળવાની હોય જે સેન્ટરનું ઉદ્ઘાટન પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે તારીખ 2.4.2019 ના રોજ સવારે 10 વાગ્યે થી શુભારંભ થશે… Related
ચૂંટણી પંચે રવિવારે લોકસભા ચૂંટણી 2019 માટે ચૂંટણી તારીખોની જાહેરાત કરી દીધી છે. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ સમગ્ર દેશમાં આદર્શ આચાર સંહિતા લાગૂ થઇ ગઇ છે. આચાર સંહિતા લાગૂ થવાની સાથે જ રાજકીય પાર્ટીઓ, ઉમેદવારો, સત્તાધારી પાર્ટીઓ અને મંત્રી પ્રતિનિધિઓને ચૂંટણી પંચના દિશા નિર્દેશો અનુસાર જ કામ કરવું પડશે. જાણો છો આચાર સંહિતા લગૂ […]