અમરેલી

૦૪/૧૦/૨૦૨૦ રવિવાર ના રોજ મારૂતિ નંદન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકો , મહિલાઓ તથા પુરુષો ને ૨૫૦ જોડી કપડાં નું વિતરણ કરી સેવા એજ ધર્મ એ સુવિચાર ને ધ્યાન માં લઈને આ કાર્ય સફતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યું છે….

૦૪/૧૦/૨૦૨૦ રવિવાર ના રોજ મારૂતિ નંદન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકો , મહિલાઓ તથા પુરુષો ને ૨૫૦ જોડી કપડાં નું વિતરણ કરી સેવા એજ ધર્મ એ સુવિચાર ને ધ્યાન માં લઈને આ કાર્ય સફતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યું છે…. આ કાર્ય દરમિયાન અમારી સાથે જોડાયેલ તમામ મારૂતિ નંદન ચેરીટેબલ ટ્રસ્ટની પૂરી યુવા ટીમ તથા પરીત ભાઈ […]

અમરેલી

પુ.મહાત્મા ગાંધીજી ની ૧૫૧ મી જન્મજયંતી નીમીતે ખાદીભવન રાજકોટ માં ગાંધી વંદના અને વેચાણ વળતર ની શરુઆત થઇ….

પુ.મહાત્મા ગાંધીજી ની ૧૫૧ મી જન્મજયંતી નીમીતે ખાદીભવન રાજકોટ માં ગાંધી વંદના અને વેચાણ વળતર ની શરુઆત થઇ…. સમિતિ ના મંત્રિ પરાગભાઈ ત્રિવેદી આને કાર્યાલય મંત્રી રાજુલભાઇદવે ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી વેચાણ વળતર ની શરુઆત થઇ…. આ કાર્યક્રમાં સમિતિ ના કાર્યકરતા ઉપસ્થીત રહેલા કેન્દ્ર ના વ્યવસ્થાપક જીતેન્દ્રભાઇ શુક્લ એ બધાનું સ્વાગત કરેલ રાષ્ટ્રીયશાળા રાજકોટ […]

અમરેલી

છેલ્લા ત્રીસ વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી….

છેલ્લા ત્રીસ વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી…. મ્હે.અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબે ગુન્હાના કામના નાસતા ફરતા આરોપી તેમજ ફરાર કેદીઓ શોધી કાઢવા જરૂરી સુચના આપેલ હોય…. જે અન્વયે પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. શ્રી આર.કે.કરમટા સાહેબ તથા પો.સબ ઇન્સ.શ્રી ડી.એ.તુવર સાહેબ ના માર્ગદર્શન મુજબ પેરોલ […]

અમરેલી

“મારૂતિધામ” દ્રોણેશ્વર ગુરુકુલમાં બિરાજીત રુદ્રાવતાર શ્રી હનુમાનજી મહારાજને વાઘાંબરનો શૃંગાર…. 

“મારૂતિધામ” દ્રોણેશ્વર ગુરુકુલમાં બિરાજીત રુદ્રાવતાર શ્રી હનુમાનજી મહારાજને વાઘાંબરનો શૃંગાર….  એસજીવીપી ગુરુકુલ દ્રોણેશ્વર માં શ્રાવણ માસના પ્રથમ સોમવારે રુદ્રાવતાર એવા શ્રી હનુમાનજી મહારાજને વાઘાંબરથી શણગારવામાં આવ્યા હતા…. દાદાની આરતી કરી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના મહામારીથી વહેલી તકે છુટકારો મળે અને સમષ્ટિને શાંતિ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરી હતી….

અમરેલી

રાજુલા અને જાફરાબાદ વિસ્તાર માટે નો જીવાદોરી સમાન ધારેશ્વર ડેમ આજે ઓવરફ્લો થતા રાજુલા શહેર ભાજપ દ્વારા આજે નવા નીર ના વધામણાં કરવા મા આવ્યા….

રાજુલા અને જાફરાબાદ વિસ્તાર માટે નો જીવાદોરી સમાન ધારેશ્વર ડેમ આજે ઓવરફ્લો થતા રાજુલા શહેર ભાજપ દ્વારા આજે નવા નીર ના વધામણાં કરવા મા આવ્યા…. જેમા જીલ્લા ભાજપ ના મહામંત્રી રવુભાઈ ખુમાણ, શહેર ભાજપ ના પ્રમુખ પરેશભાઈ લાડુમોર, મહામંત્રી મહેન્દ્રભાઈ ધાખડા અને મયૂરભાઈ દવે, પૂર્વ પ્રમુખ જેન્તીદાદા જાની,કિશોરભાઈ રેણુકા, હિમતભાઈ ઝીજાળાં, અમિતભાઈ બાબરીયા, ભરતદાદા જાની, […]

અમરેલી

CORONA UPDATE : અમરેલી જીલ્લામાં કોરોના નો વધતો કહેર જીલ્લા માં કયા કોંગ્રેસના નેતા ને આવ્યો પોઝિટિવ રીપોર્ટ….

CORONA UPDATE : અમરેલી જીલ્લામાં કોરોના નો વધતો કહેર જીલ્લા માં કયા કોંગ્રેસના નેતા ને આવ્યો પોઝિટિવ રીપોર્ટ…. વધુ ૧૦ કોરોના પોઝિટિવ કેસ, ૨ ના મોત થી ફફડાટ… નેતા વિપક્ષ પરેશ ધાનાણીના લઘુબંધુ શરદ ધાનાણી ને કોરોના પોઝિટિવ…. લાઠી ના અકાળા ગામે અને અમરેલી શહેરમાં ૨-૨ કોરોના પોઝિટિવ કેસ…. કુકાવાવના મેઘા પીપળીયા અને બાબરાના ગમા […]

અમરેલી

ઉનાના સૈયદ રાજપરા ગામે મોજાની થપાટ થી ચાર મકાનો ધરાશાયી….

ઉનાના સૈયદ રાજપરા ગામે મોજાની થપાટ થી ચાર મકાનો ધરાશાયી…. ઉના મા વહેલી સવારથી વરસાદ શરૂ થતાં દરિયાઈ પટ્ટી પર દરિયામાં કરંટ જોવા મળી રહ્યો હતો ત્યારે દરિયા કાંઠે પ્રોટેક્શન દીવાલ તુટેલી હાલતમાં હોય જેથી ઉનાના રાજપરા ગામે મોજાની થપાટ થી દરિયાકાંઠાના ચાર મકાનો ધરાશાયી થયા હતા…. સદનસીબે જાનહાનિ થયેલ ન હતી પરંતુ સ્થાનિક તંત્ર […]

અમરેલી

અહો આશ્ચર્યમ!રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રાજ્યમાં બનતી ઘટનાઓ અને મહિતીઓથી જાણ નથી….

અહો આશ્ચર્યમ!રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રાજ્યમાં બનતી ઘટનાઓ અને મહિતીઓથી જાણ નથી…. રાજ્યમાં કોરોના કેસથી લઈ સરકારી ભરતીઓ સુધી મુખ્યમંત્રી અજાણ લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે કર્યા શાબ્દિક પ્રહાર…. રાજ્યની ખબર રાખનાર રાજ્યના મુખ્યમંત્રીને કાય ખબર નથી ધારાસભ્ય ઠુંમર….  રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિરુદ્ધ લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું હતું કે […]

અમરેલી

બ્રેકિંગ અપડેટ….અમરેલી જીલ્લાના ના દરિયા કાંઠે કોસ્ટલ બેલ્ટ પર પાણી નો પ્રશ્નન હવે બનશે ભૂતકાળ….

બ્રેકિંગ અપડેટ….  અમરેલી જીલ્લાના ના દરિયા કાંઠે કોસ્ટલ બેલ્ટ પર પાણી નો પ્રશ્નન હવે બનશે ભૂતકાળ…. રાજુલા ઘાતરવડી ડેમ ૧ ઓવરફ્લો થયા બાદ ધાતરવડી ડેમ ૨ પણ ઓવરફ્લો થવા ની તૈયારી…. ઘાતરવડી ડેમ ૨ રાજુલા પંથક નો સૌવ થી મોટો ડેમ જીવાદોરી સમાન…. ઘાતરવડી ડેમ ૨ ઓવરફ્લો થવા માટે માત્ર ૧ ફૂટ બાકી છે પાણી […]

અમરેલી

અમરેલી જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં પડેલ વરસાદના આંકડા….

અમરેલી જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં પડેલ વરસાદના આંકડા…. અમરેલી – ૯ મિમી,ખાંભા – ૩૦ મિમી, જાફરાબાદ – ૬૫ મિમી, ધારી – ૫ મિમી, બગસરા – ૧૧ મિમી,બાબરા – ૧૧ મિમી,રાજુલા -૧૨મિમી, લાઠી -૧૦ મિમી,લીલીયા -૬ મિમી, વડિયા – ૧૫ મિમી, સાવરકુંડલા – ૨૪ મિમી.