અમરેલી

બ્રેકીંગ ન્યુઝ…. અમરેલી જીલ્લા ના રાજુલા ધાતવરડી ડેમ ૧ થયો ઓવરફ્લો….

બ્રેકીંગ ન્યુઝ…. અમરેલી જીલ્લા ના રાજુલા ધાતવરડી ડેમ ૧ થયો ઓવરફ્લો…. રાત્રી ના પડેલા વરસાદ ના કારણે થયો ઓવરફ્લો…. ધાતવરડી ડેમ ૧ ઓવરફ્લો થતા આસપાસ ના ૧૩ ગામો ને થશે ફાયદો…. ખેડૂતો માટે સારા સમાચાર…. તંત્ર દ્વારા નીચાણ વાળા ગામો ને કર્યા એલર્ટ….

અમરેલી

બ્રેકીંગ ન્યુઝ…. ગીર પંથકમાં વરસાદી માહોલમાં સિંહો ભૂખ્યા બન્યા….

બ્રેકીંગ ન્યુઝ…. ગીર પંથકમાં વરસાદી માહોલમાં સિંહો ભૂખ્યા બન્યા…. મારણ પર સિંહો તૂટી પડ્યા…. એક સાથે ૧૦થી વધુ સિંહો વરસાદી માહોલમાં મારણ કરી મિજબાની માણી…. પાણીના ખાડામાં બેસી મારણનો આનંદ માણ્યો…. ચોમાસાની સીઝનમાં સિંહોને ભૂખ વધારે લાગતી હોય છે…. સિંહોનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ…. ધારી પંથકનો વિડિયો હોવાનું અનુમાન….

અમરેલી

અપહરણના ગુન્હાના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી રાજુલા પોલીસ….

અપહરણના ગુન્હાના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી રાજુલા પોલીસ…. અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ નાઓએ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અસરકારક કામગીરી કરવા ખાસ ડ્રાઇવ આપવામા આવેલ હોય જે અન્વયે સાવરકુંડલા ડીવીજનના નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી કે.જે.ચૌધરી નાઓના માર્ગદર્શન તળે રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર આર.એમ.ઝાલા તથા પો.સ્ટાફના માણસોએ ચોક્કસ બાતમી […]

અમરેલી

અમરેલી જીલ્લા ના પીપાવાવ પોર્ટ અને જાફરાબાદ લાઈટ હાઉસ બંદર પર ૩ નંબર નુ સિંગ્નલ લગાવ્યુ….

અમરેલી જીલ્લા ના પીપાવાવ પોર્ટ અને જાફરાબાદ લાઈટ હાઉસ બંદર પર ૩ નંબર નુ સિંગ્નલ લગાવ્યુ…. દરિયા માં પવન સ્પીડ વધવાના કારણે ૩ નંબર નું સિગ્નલ લગાવાયું…. કોસ્ટલ વિસ્તાર મા પવન અને વરસાદ ની શકયતા ના પગલે…. તંત્ર દ્વારા ૩ નંબર નુ સિંગ્નલ લગાવી દેવાયુ….

અમરેલી

ચાર ( ૪) મોટરસાયકલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી રાજુલા પોલીસ….

ચાર ( ૪) મોટરસાયકલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી રાજુલા પોલીસ…. અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ નાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢી, આવા ગુન્હેગારો પકડી પાડી, ચોરીમાં ગયેલ પુરેપુરો મુદ્દામાલ રીકવર કરી, મુળ માલિક ને પરત મળી રહે તે મુજબ અસરકારક કામગીરી કરવા ખાસ સુચના આપેલ હોય…. જે અન્વયે નાયબ પોલીસ […]

અમરેલી

ધારી ના નવી વસાહત વિસ્તારમાં રહેણાંક મકાન પર વિજળી પડતી…

અમરેલી : ધારી ના નવી વસાહત વિસ્તારમાં રહેણાંક મકાન પર વિજળી પડતી… રહેણાંક મકાન પર વીજળી ત્રાટકતા ઘરના તમામ ઈલેક્ટ્રીક ઉપકરણો બળી ને ખાખ… ગણેશ સોસાયટી મા રહેતા નિવૃત્ત શિક્ષક દિનેશભાઈ જોશી ના મકાન પર પડી વીજળી… મકાન ના બાંધકામ ને પણ નુકશાન, સદભાગ્યે કોઈ જાન હાની નહી…

અમરેલી

અમરેલી જીલ્લામાં બપોર બાદ મેઘરાજાએ કરી મહેર….

અમરેલી જીલ્લામાં બપોર બાદ મેઘરાજાએ કરી મહેર…. સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એકથી દોઢ ઇંચ વરસાદ…. ચારખડીયા,ઓળીયા, સિમરણ, સહિતના ગામોમાં સારો વરસાદ…. સ્થાનિક નદીનાળા ખેતરોમાં ભરાયા પાણી…. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ….

અમરેલી

બ્રેકીંગ ન્યુઝ…. અમરેલી જીલ્લા ના જાફરાબાદ તાલુકા ના નાગેશ્રી ગામ ની સ્થાનિક નદી નો વિડીયો વાયરલ….

બ્રેકીંગ ન્યુઝ…. અમરેલી જીલ્લા ના જાફરાબાદ તાલુકા ના નાગેશ્રી ગામ ની સ્થાનિક નદી નો વિડીયો વાયરલ…. ગઈ કાલે ધસમસતા પાણી ના પ્રવાહ મા ૨ પશુ જોખમી રીતે આવ્યા હતા બહાર…. નદી મા પાણી આવી જતા હેમખેમ રીતે બંને પશુ બહાર આવી જતા થયો બચાવ…. વિડ્યો સોશ્યલ મીડિયા પર વાયરલ….

અમરેલી

અમરેલી જીલ્લા ના ધારી પંથકમાં મેઘરાજાની જમાવટ….

અમરેલી જીલ્લા ના ધારી પંથકમાં મેઘરાજાની જમાવટ…. ધારી શહેર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ…. બોરડી, સમુહખેતી, દલખાણીયા સહિતના ગામોમાં વરસાદ…. ગીર જંગલ વિસ્તારમાં પણ વરસાદ…. અસહ્ય ગરમી અને બફારા થી લોકોને રાહત….

અમરેલી

અમરેલી શહેરમાં નવા બની રહેલા રોડની સાઈડમાં ધૂળ-માટીના ઢગલા ન કરવા અપીલ…. 

અમરેલી શહેરમાં નવા બની રહેલા રોડની સાઈડમાં ધૂળ-માટીના ઢગલા ન કરવા અપીલ….  અમરેલી, તા: ૪ જુલાઈ ૨૦૨૦ રાજ્ય સરકાર દ્વારા પ્રેરિત વિવિધ યોજના અંતર્ગત અમરેલી નગરપાલિકા દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં સી. સી./ આર.સી.સી./ પેવિંગ બ્લોક રોડના કામો પ્રગતિ હેઠળ છે. તેમજ અમુક વિસ્તારોમાં આવા કામો પૂર્ણ કરવામાં આવેલ છે. અમરેલી શહેરના કોમર્શિયલ વિસ્તારોમાં તૈયાર […]