અમરેલી

લોકસભા ના પડઘમ જ્યારે વાગી રહ્યા છે ત્યારે રાજુલા પંથક ના યુવા નેતા વિજયભાઈ દવે ને લોકસભા ની ટીકીટ આપવા રાજુલા પંથક માં માંગ ઉઠી .

અમરેલી લોકસભા ના પડઘમ જ્યારે વાગી રહ્યા છે ત્યારે રાજુલા પંથક ના યુવા નેતા મહેશ ભાઈ દવે ને લોકસભા ની ટીકીટ આપવા રાજુલા પંથક માં માંગ ઉઠી . જો વિજયભાઈ ને ટીકીટ મળે તો જીત નિશ્ચિત હોવાની લોક ચર્ચા અમરેલી સંસદીય શેત્રો ના લોકો એ હાલ લોકશાહી ના પર્વ ને ઉજવવાની ત્યારી શરૂ કરી દીધી […]