રાષ્ટ્રીય

ભાજપના અધ્યક્ષ અમિતભાઈ શાહ ફરીવાર પીએમ મોદીને મળવા પહોંચ્યા હતા. સરકારની રચના અને મંત્રાલયની વહેંચણીને લઈ બંને નેતાઓ વચ્ચે બેઠકોનો સિલસિલો ચાલુ….

નવી દિલ્હીઃ ભાજપના અધ્યક્ષ અમિતભાઈ શાહ ફરીવાર પીએમ મોદીને મળવા પહોંચ્યા હતા. સરકારની રચના અને મંત્રાલયની વહેંચણીને લઈ બંને નેતાઓ વચ્ચે બેઠકોનો સિલસિલો ચાલુ છે. મંગળવારે પણ શાહ અને મોદી વચ્ચે લાંબી બેઠક થઈ. બુધવારે અમિતભાઈ  શાહ નીતિશ કુમાર સહિત અન્ય કેટલાક સહયોગિઓ સાથે મુલાકાત બાદ ફરી પીએમ આવાસ પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને […]

રાષ્ટ્રીય

મોદીનું વારાણસી ખાતે ભવ્ય સ્વાગત : લોકો ઉમટી પડ્યા

મોદીએ કરી કાશીવિશ્વનાથની પૂજા-અર્ચનાઃ શપથ ગ્રહણ કર્યા પહેલા  અમિતભાઇ શાહ અને યોગી આદિત્યનાથ પણ હાજર લોકસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત હાંસલ કરી લીધા બાદ મોદીએ જનતાના આશિર્વાદ મેળવવાનો સિલસિલો જારી રાખ્યો છે. ગુજરાતમાં જનતાના આશિર્વાદ મેળવી લીધાના એક દિવસ  બાદ આજે મોદી વારાણસી પહોંચી ગયા હતા. જ્યા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મોદીના સ્વાગત માટે મોટી […]