લાઠી

લાઠીમાં વિધવા મહિલાની હત્યાનો ભેદ ઉકેળતી અમરેલી એલ.સી.બી….. પ્રેમ સંબંધમાં મહિલાની કરવામાં આવી હત્યા….

એસ એન ન્યુઝ દ્વારા : અમરેલીના લાઠીની વિધવા મહિલાનો મૃતદેહ ભુરખિયા રોડ પર તીક્ષણ હથિયાર વડે હુમલો કરેલી લાશ મળી હતી જે અંગે આજે અમરેલી એલ.સી.બી.કચેરી ખાતે પ્રેમ સંબંધ માં મહિલાની નિર્મમ હત્યા કરીને ફરાર થયેલ બે આરોપીઓને પોલીસે કડપી પાડ્યા હતા અમરેલીના લાઠીના ભુરખિયા રોડ પર આ મહિલાની તિક્ષણ હથિયારના ઘા કરીને મોત નિપજાવ્યાની […]