સૌરાષ્ટ્ર

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને ૩૧ કીલો કેસર કેરીનો શણગાર….

રવિ ખખર દ્વારા :પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને ૩૧ કીલો કેસર કેરીનો શણગાર…. જગવિખ્‍યાત સોમનાથ મંદિરએ જામનગરના શિવભકત નિલકંઠભાઇ મારડીયાએ પોતાની મનોકામના પૂર્ણ થતા. . ગીરની પ્રખ્‍યાત કેસર કરીનો મનોરથ કરવાનો સંકલ્‍પ કરેલ જે પૂર્ણ કરવા અાજે સાંજે તેઓ પરીવાર સાથે મંદિરએ પહોંચી ૩૧ કીલો જેટલી કેસર કરી મંદિરના પૂજારીઓ ને અર્પણ કરી હતી… જે કેરીઓ […]

સૌરાષ્ટ્ર

ગીર સોમનાથ જીલ્લા ના ઊના તાલુકાના જુની વાજડી ગામ ની દિકરી એ હિમાલયના ૧૭ હજાર ફૂટ ઉંચા શિખર પર લહેરાવ્યો તીરંગો…

ધર્મેશ જેઠવા દ્વારા: ગીર સોમનાથ જીલ્લા ના ઊના તાલુકાના જુની વાજડી ગામ ની દિકરી એ હિમાલયના ૧૭ હજાર ફૂટ ઉંચા શિખર પર લહેરાવ્યો રાવ્યો તીરંગો… માઈનસ ૧૦ ડીગ્રી તાપમાનમાં શિખરે પહોંચી ઊના ત્થા સૌરાષ્ટ્ર નુ ગૌરવ વધાર્યું.. ઊના તાલુકાના જુની વાજડી ગામે વસવાટ કરતા મનસુખ અમરદાસ ગોંડલીયા ની દિકરી અલ્પા એ હિમાલયની તળેટીમાં આવેલ માઉન્ટ […]

સૌરાષ્ટ્ર

બ્રેકીંગ ન્યૂઝ… નવાબંદર પોલીસ દ્વારા પાલડી ગામે થી દારૂના જથ્થા સાથે મોટર કાર ઝડપાઈ…..

બ્રેકીંગ ન્યુઝ.. ધર્મેશ જેઠવા દ્વારા: નવાબંદર પોલીસ દ્વારા પાલડી ગામે થી દારૂના જથ્થા સાથે મોટર કાર ઝડપાઈ….. નવાબંદર મરીન પોલીસ એ પાલડી ગામેથી ટાટા કંપનીની માજા મોટરકાર GJ-27-V 1439 માંથી અલગ અલગ બ્રાન્ડનૉ દારૂ તેમજ બીયર નો જથ્થો ઝડપી પાડ્યો….. જેની કિંમત ૪૦૧૦૦ તથા મોટર કાર ની કિંમત રૂપિયા ૫૦ હજાર કુલ મળી ૯૦૧૦૦ નો […]

સૌરાષ્ટ્ર

બ્રેકિંગ ન્યૂઝ…. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ માં એક પેશન્ટ ને આત્મહત્યા કરતા બચાવી….

બ્રેકિંગ ન્યૂઝ…. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ માં એક પેશન્ટ ને આત્મહત્યા કરતા બચાવી…. હોસ્પિટલ ની છત પરથી આત્મહતયાના પ્રયાસ કરી રહી હતી…. હોસ્પિટલ ના એમ જે.સોલંકી ના સ્ટાફ નું ધ્યાન પડતા સાવચેતી થી બચાવવા માં આવી…. છોકરી ને આત્મહત્યા સા કારણે કરતી હતી તેનું કારણ હાલ અકબંધ….

સૌરાષ્ટ્ર

ગિરસોમનાથ એસ.ઓ.જી દ્વારા ભારતીય બનાવટની ૨૧,૬૦,૦૦૦/ જાલીનોટો સાથે આરોપીને પકડી પાડયો…

ધર્મેશ જેઠવા દ્વારા : ગિરસોમનાથ એસ.ઓ.જી દ્વારા ભારતીય બનાવટની ૨૧,૬૦,૦૦૦/ જાલીનોટો સાથે આરોપીને પકડી પાડયો… જૂનાગઢ રેન્જ આઈ.જી.પી. શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ દ્રારા જિલ્લામાં દેશી વિરોધી પ્રવૃત્તિ કરનારા ઈસમો ઉપર વોચ રાખવા સુચના થયેલ હોય જે અનુસંધાને ગઈ 9 6 2019 ના રોજ એસ.ઓ.જી પોલીસ […]

સૌરાષ્ટ્ર

રાજપરા બંદર તથા દીવ ના દરિયાઈ બંદર પર દરિયામાં ૧૫ થી ૨0 ફૂટ મોજા ઉછળયા…..

ધર્મેશ જેઠવા દ્વારા ઉના: રાજપરા બંદર તથા દીવ ના દરિયાઈ બંદર પર દરિયામાં ૧૫ થી ૨0 ફૂટ મોજા ઉછળયા…… ઉનાના દરિયાઈ પટી પર સવારે ફરી ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે રાજપરા તથા દીવનો દરિયો ગાંડોતુર બન્યો છે આથી દરિયામાં 15 થી 20 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે રાજપરા તથા નવાબંદર દિવ ખાતે […]

સૌરાષ્ટ્ર

બ્રેકીંગ ન્યૂઝ…. ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સોમનાથ મહાદેવ ના દર્શને….

બ્રેકીંગ ન્યૂઝ…. ગીર સોમનાથ હેમલ ભટ્ટ દ્વારા: ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સોમનાથ મહાદેવ ના દર્શને…. સોમનાથ હેલીપેડ થી વી.આઇ.પી.ગેસ્ટ હાઉસ પહોંચ્યા… થોડી વાર માં સોમનાથ મહાદેવ મંદીર માં પુજન અર્ચન માટે પહોંચશે…

સૌરાષ્ટ્ર

બ્રેકીંગ અપડેટ….. સુત્રોમાંથી મળતી માહિતી મૂળદ્વારકા નજીક લેવાયેલા શંકાસ્પદ જહાજ શી સેલ નામનું જહાજ ઇરાનનું હોવાનું બહાર આવ્યું. તો રજીસ્ટેશન ઇન્ડોનેશયા નજીક એક ટાપુ નું…..

બ્રેકીંગ અપડેટ…. હેમલ ભટ્ટ દ્વારા ગીર સોમનાથ: સુત્રોમાંથી મળતી માહિતી મૂળદ્વારકા નજીક લેવાયેલા શંકાસ્પદ જહાજ શી સેલ નામનું જહાજ ઇરાનનું હોવાનું બહાર આવ્યું. તો રજીસ્ટેશન ઇન્ડોનેશયા નજીક એક ટાપુ નું….. ઈરાન ના માલિકે કુવૈત માં અન્ય વ્યક્તિને વેચ્યું…… ઇન્ડોનેશયા થી કુવૈત જઈ રહ્યું હતું શી સેલ નામનું જહાજ….. ઇન્ડોનેશયાથી કુવૈત પહોંચાડવા માટે બે ટગ ને […]

સૌરાષ્ટ્ર

બ્રેકીંગ ન્યૂઝ… ગીર સોમનાથમાં શંકાસ્પદ જહાજ પકડાવવાનો મામલો અંબુજા સિમેન્ટમાં લાગરેલા બે જહાજમાંથી શંકાસ્પદ જથ્થો મળી આવ્યો….

બ્રેકીંગ ન્યૂઝ….. હેમલ ભટ્ટ ગીર સોમનાથ દ્વારા : ગીર સોમનાથમાં શંકાસ્પદ જહાજ પકડાવવાનો મામલો અંબુજા સિમેન્ટમાં લાગરેલા બે જહાજમાંથી શંકાસ્પદ જથ્થો મળી આવ્યો…. નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જહાજમાંથી શંકાસ્પદ જથ્થો ઝડપાયો…. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શંકાસ્પદ જથ્થો કેફી પદાર્થ હોવાનું અનુમાન હાલ એનસીબી દ્વારા જથ્થાની ચકાસણી કરવામાં આવી રહી છે…. શંકાસ્પદ બંને જહાજ ઇન્ડોનેશિયાથી ઇરાન તરફ […]

સૌરાષ્ટ્ર

હળવદમા નાયબ મામલતદાર અને ક્લાર્ક બાખડી પડતા ભારે ફજેતો થયો..

મહેન્દ્ર મારૂ દ્વારા હળવદ:  હળવદમા નાયબ મામલતદાર અને ક્લાર્ક શા માટે બાખડી પડયા ભારે ફજેતો થયો..  કામના ભરણ મામલે બન્ને સરકારી બાબુઓ આમને સામને આવી ગયા ચાલુ કચેરીએ ક્લાર્કએ નાયબ મામલતદારનો કાંઠલો પકડીને વાણી વિલાસ કરતા ભારે તમાશો થયો અંતે મામલતદારે દરમ્યાનગિરી કરીને મામલો થાળે પાડ્યો હળવદની મામલતદાર કચેરીમાં આજે ભારે ફજેતો થયો હતો..જેમાં કામના […]