Uncategorized અમરેલી

બાબરા પંથકમાં કેસરીયો લહેરાવવા વિર ભામાષા ગોપાલ વસ્તરપરા મેદાનમાં ઠેર ઠેર ગુપ્ત મિટિંગો યોજાઈ ભાજપ ને ભારે સમર્થન વ

બાબરા પંથકમાં કેસરીયો લહેરાવવા વિર ભામાષા એટલે કે ગોપાલ વસ્તરપરા મેદાનમાં બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર, ઉદ્યોગપતી અને ભામાષા અને અનેક જરુરિયાતમંદ દિકરીઓના પાલકપીતા એવા ગોપાલ વસ્તરપરા બાબરા વિસ્તારમાં કેરસિયો લહેરાવવા મેદાને પડ્યા છે. ગત ચૂંટણીમાં પાસ આંદોલનની અસર, ભાજપનો ભયાનક આંતરિક વિખવાદ અને સરળ સ્વભાવના ગોપાલભાઈ રાજકિય દાવપેચથી દુર રહ્યા એટલે ભાજપને […]

Uncategorized અમરેલી

પૂર્વ સંસદીય સચિવ હીરા ભાઈ સોલંકી ને ત્યાં રાજ્ય ના મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી પધાર્યા. સાદગી સભર ભોજન લીધું સોલંકી પરીવારે મુખ્ય મંત્રી ને ઉમળકા ભેર સાદા ભોજન જમાડ્યા

  અમરેલી  દિલીપ જીરૂકા સૌરાષ્ટ્રની મહેમાનગતિ વખણાય છે અને આંગણે આવેલ અતિથિ ભગવાન સ્વરૂપ હોય છે ત્યારે પૂર્વ સંસદીય સચિવ હીરા ભાઈ સોલંકી ના નિવાસસ્થાને તો રાજ્ય ના મુખ્ય મંત્રી પધારતા સોલંકી પરિવાર માં હરખ ની હેલી જુવા મળી હતી .જાફરાબાદ એક કાર્યક્રમ માં પધારેલા ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી એ કાર્યકમ ની […]

Uncategorized

અમરેલી જિલ્લાના ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર ફારૂક કાદરી 36 વર્ષ પૂર્ણ કરીને 37 માં વર્ષમાં મંગળ પ્રવેશ કરતા વિશાલ મિત્રવર્તુળ દ્વારા શુભેચ્છાનો ધોધ વછૂટ્યો છે

અમરેલી જિલ્લાના ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર ફારૂક કાદરી 36 વર્ષ પૂર્ણ કરીને 37 માં વર્ષમાં મંગળ પ્રવેશ કરતા વિશાલ મિત્રવર્તુળ દ્વારા શુભેચ્છાનો ધોધ વછૂટ્યો છે સાપ્તાહિક અખબારથી પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દી આરંભ કરનાર ફારૂક કાદરી સાપ્તાહિક બાદ દૈનિક અખબાર બાદ છેલા સાતેક વર્ષથી ઇલેક્ટ્રોનિક મીડિયામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીને પ્રજાના પ્રાણ પ્રશ્નો માટે સતત જાગૃત રહેતા ફારૂક કાદરી […]

Uncategorized

ભાજપના ઉમેદવારનું લીસ્ટ જાહેર અમરેલી ના સાંસદ ને ફરી રિપીટ કરાયા

અમરેલી ભાજપના ઉમેદવારનું લીસ્ટ જાહેર અમરેલી ના સાંસદ ને ફરી રિપીટ કરાયા સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકોમાં ભાજપના ઉમેદવાર ના નામો ને જાહેર કરાયા અમરેલી લોકસભા બેઠક માટે હાલ ના ચાલુ સાંસદ નારાયણ ભાઈ કાછડીયા ને ફરી ટિકીટ આપવામાં આવી

Uncategorized

ધારી સ્મશાનની કાયાપલટ કરાવતો જૈન પરિવાર

સ્વ.પીતા હસ્તીમલ જૈનના સ્મર્ણાર્થે ધારી સ્મશાનની કાયાપલટ કરાવતો જૈન પરિવાર સફાઈ, રંગરોગાન, સમારકામ, નવા ફાઉડેશન અને અંત્યેષ્ટિ માટે ચૂલા સહિત નવી સુવિધા વધારવા સદગત પિતાના પુત્રો સતત ખડેપગે ધારીના સ્મશાને કોઈ સ્વજનની અંતિમયાત્રામાં જોડાયા બાદ મોક્ષધામની સ્થિતિ જોઈ મનોમન સુધારણા કરવાનું પોતાના સ્વર્ગસ્થ પિતાના સ્મર્ણાર્થે નિશ્ચિત કરનાર સોનુભાઈ અને ગુડુભાઈ જૈન દ્વારા રંગરોગાન, સફાઈ, નવા […]

Uncategorized

બ્રેકીંગ… અમરેલી-નેતા વિપક્ષ પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં શરૂ થયો સળવળાટ….

બ્રેકીંગ….. અમરેલી-નેતા વિપક્ષ પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં શરૂ થયો સળવળાટ…..નેતા વિપક્ષ ધાનાણી અને ધારાસભ્ય પ્રતાપ દુધાત સામે જિલ્લા પંચાયતના સદસ્યો આવ્યા મેદાનમાં……નેતા વિપક્ષ ધાનાણી રાજીનામુ આપે તેવી કોંગી જિલ્લા પંચાયતના ત્રણ સદસ્યોએ કરી માંગ…… જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના ચેરમેન ભરત ગીડા એ નેતા વિપક્ષ અને દુધાત સામે ઉઠાવ્યા સવાલ….. વિજપડી બેઠકના લાલભાઈ મોર, આંબરડી બેઠકના […]

Uncategorized

બ્રેકીંગ… ખાંભા તાલુકા ના મોટા સમઢીયાળા માં ગેસ નો બાટલો ફાટ્યો

ખાંભા તાલુકા ના મોટા સમઢીયાળા માં ગેસ નો બાટલો ફાટ્યો રસોઈ બનાવતી વેળા ગેસ નો બાટલો ધડાકા ભેર ફાટ્યો એક જ પરિવાર ની ત્રણ વ્યકતિ ઓ ને ગંભીર ઇજા ત્રણ દાજેલ ઇજા ગ્રસ્તો ને 108 મારફત સારવાર માટે સાવરકુંડલા સિવિલ માં ખસેડાયા . સારવાર ચાલુ

Uncategorized

અમરેલી જિલ્લાના ખેડૂતોને પાક વીમો ત્વરિત ચુકવણી કરો કોંગ્રેસના પાંચ પાંડવો દ્વારા રાજ્ય સરકારને દર્દ ભરી રજુઆત કરી નબળા વર્ષના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી

અમરેલી જિલ્લાના ખેડૂતોને પાક વીમો ત્વરિત ચુકવણી કરો કોંગ્રેસના પાંચ પાંડવો દ્વારા રાજ્ય સરકારને દર્દ ભરી રજુઆત કરી નબળા વર્ષના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી ————–————————– અમરેલી જિલ્લાના કોંગ્રેસના પાંચ ધારાસભ્યો દ્વારા જિલ્લાના ખેડૂતો તાત્કાલિક અસર થી પાકવિમો મળે તેમાટે રાજ્ય સરકારને દર્દ ભરી અપીલ કરી યોગ્ય રજુઆત કરી છે ધારાસભ્યો દ્વારા જણાવ્યું છે કે નબળું […]

Uncategorized બાબરા

બાબરા તાલુકાના ઉટવડ થી ખંભાળા નો પંદર કિલોમીટરનો રોડ છ કરોડના ખર્ચે બનશે ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર દ્વારા ખાતમુરત કરાયું

બાબરા તાલુકાના ઉટવડ થી ખંભાળા નો પંદર કિલોમીટરનો રોડ છ કરોડના ખર્ચે બનશે ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર દ્વારા ખાતમુરત કરાયું સુકવળા,રાયપર,અને સુખપર ગામના લોકોમાં આનંદની લાગણી પ્રસરી બાબરા તાલુકાના ઉટવડ થી ખંભાળા સુધીનો પંદર કિલોમીટરનો માર્ગ રૂપિયા છ કરોડના ખર્ચે બનાવવામાં આવશે સ્થાનિક લોકોની રજૂઆતના પગલે ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમરની સફળ રજુવાત ના કારણે માર્ગની મંજૂરી મળતા […]

Uncategorized

બ્રેકીંગ…. કોંગ્રેસમાં શુક્રવારે ભુકંપ આવ્યો આજે સાંજે હળવદ-ધાંગધ્રા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ આપ્યું રાજીનામુ…

કોંગ્રેસ માટે આજનો શુક્રવાર બ્લેક ફ્રાઇડે સાબિત થયો હતો. જેમાં આજે સવારે સૌરાષ્ટ્રના કદાવર નેતા અને માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ અચાનક રાજીનામુ ધરી દેતા કોંગ્રેસ હચમચી ગઇ હતી. આટલું ઓછું હતું ત્યા સાંજે વધુ એક ધારાસભ્યનું રાજીનામું પડતા કોંગ્રેસમાં શુક્રવારે ભુકંપ આવ્યો હતો. આજે સાંજે હળવદ-ધાંગધ્રા બેઠકના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ રાજીનામું આપ્યું હતું. મહત્વનું છે […]