અમરેલી

અમરેલી જીલ્લા ના રાજુલા શહેરમાં ડાયાલીસીસ તેમજ ઓપીડી સેન્ટર જે તદ્દન મફતમાં સુવિધા મળવાની હોય જે સેન્ટરનું ઉદ્ઘાટન પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે…

રાજુલા શહેરમાં મફત ડાયાલિસિસ સેન્ટર તેમજ જનરલ ઓપીડી સેન્ટર ચાલુ કરાશે….. રાજુલા શહેરમાં ડાયાલીસીસ તેમજ ઓપીડી સેન્ટર જે તદ્દન મફતમાં સુવિધા મળવાની હોય જે સેન્ટરનું ઉદ્ઘાટન પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે તારીખ 2.4.2019 ના રોજ સવારે 10 વાગ્યે થી શુભારંભ થશે રાજુલા જાફરાબાદ તેમજ ખાંભા આ ત્રણ વિસ્તારમાં કિડનીના દર્દીઓને સારવાર માટે ડાયાલિસિસની વ્યવસ્થા આ […]

અમરેલી

હેમાળ ની સગીર યુવતીને કોડીનારના સિંધાજ ગામની યુવતી સાથે થયો પ્રેમ…..

     અજબ ગજબ ધર્મેશ જેઠવા દ્વારા: હેમાળ ની સગીર યુવતીને કોડીનારના સિંધાજ ગામની યુવતી સાથે થયો પ્રેમ….. બંને પ્રેમી યુવતીઓ નાસી છૂટી….. બે યુવતીઓ વચ્ચેના પ્રેમ પ્રકરણની અનોખી ઘટના જાફરાબાદ તાલુકામાં બની છે….. નાગેશ્રી પોલીસ હકૂમત હેઠળના એમાં ગામની 16 વર્ષીય યુવતીને કોડીનારના સિંધાજ ગામ ની એક યુવતી સાથે પ્રેમ સંબંધ થઈ જતા ગઈકાલે […]

અમરેલી

અમરેલી જીલ્લા ના બાબરા માં બદલી થઈ નવા આવેલ નવયુવાન મામલતદાર ધર્મેશ બગસરિયા એ એક જેસીબી અને ત્રણ ટ્રેક્ટરો ને શા માટે કરવામાં આવ્યા ડિટેઇન…

રાજુ બસીયા દ્વારા : બાબરા માં બદલી થઈ નવા આવેલ નવયુવાન મામલતદાર ધર્મેશ બગસરિયા એ સરકારી જમીન માંથી માટી ઉપાડતા એક જેસીબી અને ત્રણ ટેકટરો ને કરવામાં આવ્યા ડિટેઇન.. બાબરા ના ગળકોટડી પાસે સરકારી ખરાબમાં થી એક જીસીબી અને ત્રણજેટલા ટેક્ટરો માટી ઉપાડતા હોય તેવી જાણ બાબરા માં નવા બદલી થઈ ને આવેલા યુવાન મામલતદાર […]

અમરેલી

અમરેલી જીલ્લા ના બાબરા માં ગરમી નું તાપમાન આવ્યું ઉંચુ.

રાજુ બસીયા દ્વારા : બાબરા માં ગરમી નું તાપમાન આવ્યું ઉંચુ હાઇવે રોડ બજાર અને શેરી ગલીયુ જોવા મળી સુમસામ તો ગરમી થી બચવા લિબુ સરબત અને શેરડી ના રસ નો સહારો લઈ પોતાના શરીર ની અંદર ઠંડક કરતા જોવા મળી રહયા છે. હજુ થોડા દિવસો પહેલા રાત્રીના સમયે ઠંડો પવન ફૂંકાતો હતો અને ઠંડી નો […]

અમરેલી

બ્રેકીંગ ન્યૂઝ… અમરેલી જીલ્લા ના દામનગરની ભુરખિયા ચોકડી પર 50 લાખની રોકડ રકમ કોને ઝડપી ….

એસ. એન.ન્યૂઝ દ્વારા : અમરેલી જીલ્લા ના દામનગરની ભુરખિયા ચોકડી પર 50 લાખની રોકડ રકમ ઝડપી લીધી…… ચૂંટણી સર્વેલન્સની ફ્લાઈંગ સ્કોર્ડ ની ટીમે ઝડપી પાડી 50 લાખની રોકડ….. એક કાર માંથી રોકડ ઝડપાઇ…. સ્થાનિક પોલીસ, ચૂંટણી તંત્રના અધિકારી તેમજ આઇટી વિભાગ સહિતનો કાફલો ઘટના સ્થળે….. કારચાલકની પૂછપરછ તંત્ર દ્રારા શરૂ કરવામાં આવી…… દામનગર બેંક માંથી […]

અમરેલી

બ્રેકીંગ ન્યૂઝ… કોંગ્રેસ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ મહારાષ્ટ્ર થાણા ના કોંગ્રેસ હોદ્દેદાર અમરેલી લોકસભા લડવા આવ્યા અપક્ષ ફોમ ઉઠાવતા અનેક તર્ક વિતર્ક

એસ. એન.ન્યૂઝ દ્વારા :કોંગ્રેસ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ મહારાષ્ટ્ર થાણા ના કોંગ્રેસ હોદ્દેદાર અમરેલી લોકસભા લડવા આવ્યા અપક્ષ ફોમ ઉઠાવતા અનેક તર્ક વિતર્ક.. મહારાષ્ટ્ર ના થાણા જીલા ના કોંગ્રેસ ના હોદ્દેદારે અમરેલી લોકસભા માટે અપક્ષ ફોર્મ ઉપાડ્યું મહારાષ્ટ્ર થાણા જીલ્લા ના કોંગ્રેસના હોદ્દેદાર વિજય દવે એ અમરેલી લોકસભા માટે અપક્ષ ફોર્મ ઉપાડતા […]

અમરેલી

કેરી ના રસિકો આનંદો. અમરેલી જીલા ની તમામ બજારો માં કેસર કેરી નું ટુક સમય માં આગમન…

એસ. એન.ન્યૂઝ દ્વારા : કેરીના રસિકો માટે ચાલુ માસે ખુબ સારા સમાચાર છે જેની આતુરતા પૂર્વક કેરી રસિકો રાહ જુઈ રહ્યા છે તે કેસર કેરી નું ટુક સમય માં જ આગમન થઇ રહ્યું છે અહી અમરેલી ના કાંટાળા પંથક માં ચાલુ વર્ષે કેરી નો ફાલ આગોતરો થતા કેરી હાલ આંબા માં લુંમ્બી જુંબી રહી છે અને […]

બાબરા

બાબરા માં દિવસે અને દિવસે વધતો જતો મચ્છર નો ત્રાસ શહેર ની જનતા મચ્છરો થી થઇ ત્રાહિમામ સ્વચ્છતા અભિયાન ના ધજાગરા

રાજુ બસિયા બાબરા માં દિવસે અને દિવસે વધતો જતો મચ્છર નો ત્રાસ શહેર ની જનતા મચ્છરો થી થઇ ત્રાહિમામ પાલિકા ધ્યાન દે ……………………………………… બાબરા માં બેફામ મચ્છરો નો ત્રાસ વધી જતાં લોકો ત્રાહિમામ થઈ ગયા છે.હાલ ઋતુ માં ફેર ફાર દેખાય રહિયો છે અને ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે સાથે-સાથે તાપમાન પણ ઉચુ દેખાવા […]

અમરેલી

અમરેલી સાંસદ નારાયણ ભાઈ કાછડીયા નો ધારી તાલુકામાં જંજાવાતી પ્રચાર નારાયણ ભાઈ ને જબરો પ્રતિસાદ

અમરેલી લોકસભાના ઉમેદવાર શ્રી નારણભાઈ કાછડીયા એ ધારી તાલુકાના હુડલી અને લાખાપાદર ગામે કાર્યકરો સાથે બેઠક કરેલ હતી. આ તકે પૂર્વ ધારાસભ્ય શ્રી બાલુભાઈ તંતી અને શ્રી મનસુખભાઈ ભુવા, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, જિલ્લા ભજપ મંત્રી શ્રી ભરતભાઇ વેકરિયા અને શ્રી હિતેશભાઈ જોશી, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, મહામંત્રી શ્રી જીતુભાઈ જોશી, […]

અમરેલી

બ્રેકીંગ ન્યૂઝ… અમરેલી શહેર ના કોંગ્રેસના કયા નેતા ને પડી સાત વર્ષની સજા?…

એસ. એન.ન્યૂઝ દ્વારા :અમરેલી કોંગ્રેસને વધુ એક પડ્યો ફટકો…… જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેંન શંભુ ધાનાણીને પડી સજા….. 1997 ના ઉચાપતના કેસમાં પડી 7 વર્ષની સજા…… 2 લાખ ઉપરાંતની નાગરીક બેંકમાં નોકરી દરમ્યાન કરી હતી ઉચાપત…… અમરેલી શેશન કોર્ટે ફટકારી સજા…… શંભુ ધાનાણીને જેલ હવાલે કરવાની તજવીજ ચાલુ……