બ્રેકિંગ અમરેલી : ધારી તાલુકા પંચાયત ના વડલા ના વૃક્ષ ની ઘટના…… તાપમાન નો પારો વધતા પક્ષી ઓ ટપોટપ મૃત્યુ પામ્યા 3 દિવસ થી ધારી જંગલ વિસ્તાર મા 43 થી 45 ડીગ્રી તાપમાન રેહતા પક્ષી ઓ ના થયા મોત……. 400 ઉપરાંત ના પક્ષી ઓ મૃત્યુ પામયા……. સૌવ થી વધુ નાનકડા પક્ષી ઓ પર તાપમાન ની […]
Month: April 2019
બ્રેકીંગ….. અમરેલી જીલ્લા ના ખાંભા તાલુકા ના ડેડાણ ગામે આંગણવાડી વર્કરો ને સુપરવાઈજર વચ્ચે થઈ માથાકૂટ…..
બ્રેકીંગ….. અમરેલી જીલ્લા ના ખાંભા તાલુકા ના ડેડાણ ગામે આંગણવાડી વર્કરો ને સુપરવાઈજર વચ્ચે થઈ માથાકૂટ….. ખાંભા બાળવિકાસ યોજનાના સુપર વાઇજર ને માસ સી.એલ.મીટીંગમાં થઇ માથાકૂટ….. આંગણવાડી વર્કરોએ રાજીનામાની આપી ચીમકી…. આંગણવાડી વર્કરો રેલી સ્વરૂપે પહોંચી ડેડાણ પોલીસ ચોકીએ….. બાળ વિકાસ યોજનાના મહિલા અધિકારી સામે પોલોસ ફરીયાદ કરવાની તજવીજ હાથ ધરાઈ….. અધિકારી દ્વારા આંગણવાડી વર્કરો સાથે […]
બ્રેકીંગ ન્યૂઝ… અમરેલી જીલ્લા ના રાજુલા નગરપાલિકાના પ્રમુખ એ આપ્યું રાજીનામુ.
અમરેલી જીલ્લા ના રાજુલા નગરપાલિકાના પ્રમુખ એ આપ્યું રાજીનામુ.. કોંગ્રેસના બળવાખોર પાલિકા પ્રમુખ બાઘુબેન વાણીયાએ આપ્યું રાજીનામુ… અમરેલી જિલ્લા કલેક્ટર ને રૂબરૂ મળી સોપ્યુ રાજીનામુ.. પાલિકા પ્રમુખ ના અચાનક રાજીનામાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો… અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું પાલિકા પ્રમુખ નુ રટણ..
બ્રેકીંગ ન્યૂઝ… ઉનાના ભાચા ગામ નજીક સર્જાયો અકસ્માત..
ધર્મેશ જેઠવા દ્વારા :ઉનાના ભાચા ગામ નજીક સર્જાયો અકસ્માત…… કાર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત…… ધૉકડવા ગામ તરફથી આવતી કારમા મોટરસાયકલ અથડાય….. મોટર સાયકલ ચાલક ગોહિલ કનુભાઈ બાબુભાઈ (ગામ.વાવરડા) તથા શંભુભાઈ ભગવાનભાઈ ટાંચક (ગામ.વાવરડા) બંને વ્યક્તિ ઈજાગ્રસ્ત….. ગંભીર ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે આગળ ખસેડવામાં આવ્યા….
ચૂંટણી ટાણે હેલિકોપ્ટર માં બેસી પ્રચાર પ્રસાર કરતા નેતા ઓ થિ અમરેલી જિલ્લાના આ બને ધારાસભ્યો ઊંધા . એક ધારાસભ્યએ સરકારી પગાર છોડ્યો છે તો વિપક્ષ ના નેતા હોવા છતાં સરકારી સુરક્ષા કે સરકારી ગાડી ને છોડી સ્ફુટી પર પોતાનો લોકસભા નો ઉમેદવાર તરીકે પ્રસાર પ્રચાર કરે છે
દિલીપ જીરૂકા અમરેલી ચૂંટણી ટાણે હેલિકોપ્ટર માં બેસી પ્રચાર પ્રસાર કરતા નેતા ઓ થિ અમરેલી જિલ્લાના આ બને ધારાસભ્યો ઊંધા . એક ધારાસભ્યએ સરકારી પગાર છોડ્યો છે તો વિપક્ષ ના નેતા હોવા છતાં સરકારી સુરક્ષા કે સરકારી ગાડી ને છોડી સ્ફુટી પર પોતાનો લોકસભા નો ઉમેદવાર તરીકે પ્રસાર પ્રચાર કરે છે દેશ ભરમાં ચૂંટણી નો […]
અમરેલી લોકસભા ચૂંટણી બંદોબસ્તમાં આવેલ જવાનનુ થયું મોત….. સાવરકુંડલાની જ્ઞાતિ સમાંજની વાડીમાં રાત્રી રોકાણ દરમ્યાન બની ઘટના…..
બ્રેકીંગ…… અમરેલી-અમરેલી લોકસભા ચૂંટણી બંદોબસ્તમાં આવેલ જવાનનુ થયું મોત….. સાવરકુંડલાની જ્ઞાતિ સમાંજની વાડીમાં રાત્રી રોકાણ દરમ્યાન બની ઘટના….. બે જવાનો ને રાત્રીના તબિયત લથડતા ખસેડાયા અમરેલી સારવારમાં….. સારવાર દરમ્યાન 1 જવાનનું થયું મોત….. 1 જવાનની હાલત ગંભીર… ડોક્ટરોના પ્રાથમિક તારણ મુજબ ઝેરી જીવડું અથવા સર્પદંશથી થયું હોવાનું અનુમાન… કલેકટર, એસ.પી.અને નેતા વિપક્ષ ધાનાણી પહોંચ્યા હોસ્પિટલે…… […]
બાબરા પંથકમાં કેસરીયો લહેરાવવા વિર ભામાષા ગોપાલ વસ્તરપરા મેદાનમાં ઠેર ઠેર ગુપ્ત મિટિંગો યોજાઈ ભાજપ ને ભારે સમર્થન વ
બાબરા પંથકમાં કેસરીયો લહેરાવવા વિર ભામાષા એટલે કે ગોપાલ વસ્તરપરા મેદાનમાં બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર, ઉદ્યોગપતી અને ભામાષા અને અનેક જરુરિયાતમંદ દિકરીઓના પાલકપીતા એવા ગોપાલ વસ્તરપરા બાબરા વિસ્તારમાં કેરસિયો લહેરાવવા મેદાને પડ્યા છે. ગત ચૂંટણીમાં પાસ આંદોલનની અસર, ભાજપનો ભયાનક આંતરિક વિખવાદ અને સરળ સ્વભાવના ગોપાલભાઈ રાજકિય દાવપેચથી દુર રહ્યા એટલે ભાજપને […]
ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી એ જાફરાબાદ ના 108 યુવા સરમણ બારયા ના ઘર ની મુલાકાતે કોળી જ્ઞાતિ ના આ યુવા નેતા ને ભારે મતદાન કરવા જવાબદારી સોંપાઈ . જાફરાબાદ માં ભાજપ ને લીડ મળે તેવા એંધાણ ?
લોકસભાની ચૂંટણીનો પ્રચાર ચરમસિમાએ છે. ભાજપે ત્રીજી વખત લોકસભાની ચૂંટણી માટે નારણ કાછડિયાને પસંદ કર્યા છે, તો બે હજાર સત્તરની ચૂંટણીમાં વીધાનસભાની તમામ બેઠક જીતી જનાર હવે સંસદની સીટ કબજે કરવા મરણીયો પ્રયાસ કરી રહી છે અને એટલે જ તેમણે નેતા વિપક્ષ, પરેશ ધાનાણીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. પરેશ ધાનાણી માટે સૌથી વધુ ડર મહુવા, […]
બ્રેકીંગ ન્યૂઝ..સિંહોની પજવણી થતી હોવાનો વિડીયો સોસીયલ મોડિયામાં થયો વાયરલ…..
બ્રેકીંગ……. અમરેલી-સિંહોના ટોળાની પજવણીનો વિડીયો થયો વાયરલ…… 20 ઉપરાંતના સિંહના ટોળા પાછળ દોડાવી ફોરવહીલ કાર…… સિંહોના ટોળા પાછળ વાડી માં કરી ફોરવહીલ કાર…. સિંહોની પજવણી થતી હોવાનો વિડીયો સોસીયલ મોડિયામાં થયો વાયરલ….. ધારી ગીર કાંઠાના ગામડાંનો વિડીયો હોવાનું અનુમાન…… સિંહોની સુરક્ષામાં વનવિભાગ ફરી થયું વામણું પુરવાર….. સિંહોની સુરક્ષા સામે ઊઠ્યાં સવાલો……