અમરેલી

અમરેલી જીલ્લા ના રાજુલા એચ.ડી.એફ.સી.બેન્ક ના કર્મચારી ને માર મારવા નો મામલો……

અમરેલી જીલ્લા ના રાજુલા એચ.ડી.એફ.સી.બેન્ક ના કર્મચારી ને માર મારવા નો મામલો…… પોલીસ તપાસ નો ધમધમાટ શરૂ થયો સીસીટીવી ના આધારે 4 ઈસમો ના નામ ખુલ્યા……. પોલીસ કર્મી નો પુત્ર ફરીદ ઉર્ફે બાબા નુ નામ ખુલ્યુ……. પોલીસ કર્મી ના પુત્ર નુ નામ ખુલતા ખળભળાટ…… સીસીટીવી ના આધારે પોલીસ એ અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી…. ફરીદ […]

અમરેલી

 અમરેલી જીલ્લા ના ખાંભા તાલુકા ના ડેડાણ ગામનાવતની અને હાલ મૂબઈ સ્થાયી એવાં ફકિર સમાજ ના હૂસૈનભાઇ દ્વારા ડેડાણ મૂસ્લીમ સમાજ ને એમ્બ્યુલન્સ આપવામાં આવી…

અમરેલી જીલ્લા ના ખાંભા તાલુકા ના ડેડાણ ગામનાવતની અને હાલ મૂબઈ સ્થાયી એવાં ફકિર સમાજ ના હૂસૈનભાઇ દ્વારા ડેડાણ મૂસ્લીમ સમાજ ને એમ્બ્યુલન્સ આપવામાં આવી  ડેડાણ ગામનાવતની અને હાલ મૂબઈ સ્થાયી એવાં ફકિર સમાજ ના હૂસૈનબાપુ દ્વારા સમાજ સેવા ની સાથે સાથે દરેક સમાજ ને ઉપયોગી થાય તે હેતુથી મૂસ્લીમ સમાજ ને એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી […]

અમરેલી

 બ્રેકીંગ ન્યૂઝ….. નર્મદાની પાણીની લાઇનના એરવાલ લીકેજ થતા પાણીનો વેડફાટ….

બ્રેકીંગ…. નર્મદાની પાણીની લાઇનના એરવાલ લીકેજ થતા પાણીનો વેડફાટ…. સાવરકુંડલા તાલુકાના ખડકાળા અને ભમોદ્રા ગામની વચ્ચે આવેલ નર્મદાની લાઇનનો એરવાલ લીકેજ…

અમરેલી

બ્રેકીંગ….. અમરેલી જીલ્લા ના ધારીના માલસિકા ગામે દીપડાનો હુમલો…..

બ્રેકીંગ….. અમરેલી જીલ્લા ના ધારીના માલસિકા ગામે દીપડાનો હુમલો….. ગઈકાલ મોડી રાત દીપડાએ 4 વર્ષની બાળકી ઉપર કર્યો હુમલો…. ખેત મજૂરની દીકરી ઉપર દીપડાએ કર્યો હુમલો….. બાળકી ખેતરની ઓરડી નજીક રમી રહી હતી ત્યારે દીપડાએ બાળકીના ગળાના ભાગે કરી ઇજા…. મહિલાઓ દ્રારા દેકારો કરાતા દીપડો ભાગી છૂટ્યો…. બાળકીને ઇજા થતાં બાળકીને સારવાર અર્થે અમરેલી હોસ્પિટલમાં […]

અમરેલી

બ્રેકીંગ ન્યુઝ… અમરેલીના સાવરકુંડલા રોડ પર આગની ઘટના…

બ્રેકીંગ ન્યુઝ… અમરેલીના સાવરકુંડલા રોડ પર આગની ઘટના… નગર પાલિકાના કચરાના ઢગમાં લાગી આગી… ફાયરબ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા…. પાણીનો મારો ચલાવી આગ બુજવવાની કામગીરી શરૂ… આગની ઘટનાથી આજુબાજુમાં રહેતા લોકોમાં નાસભાગ મચી હતી… આસપાસના લોકોમાં મકાનો સલાગવાનો ભય હતો… ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગ પર કાબુ મેળવી લેતા લોકોમાં હાશકારો…

અમરેલી

સુરેન્દ્રનગર જિલ્લા જેલમાંથી કાચા કામના કેદી તરીકે સાડા સાત મહીના પહેલા પેરોલ જમ્પ થથેલ આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ…

સુરેન્દ્રનગર જિલ્લા જેલમાંથી કાચા કામના કેદી તરીકે સાડા સાત મહીના પહેલા પેરોલ જમ્પ થથેલ આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ ​નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ ભાવનગર રેન્જ નાઓએ રેન્જના તમામ નાસતા-ફરતા આરોપી તથા ફરાર કેદીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ દ્વારા જિલ્લામાં […]

અમરેલી

રાજુલાના કોટડી ગામે ખુલ્લા પ્લોટમાં જુગાર રમતાં પાંચ ઇસમોને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ…

રાજુલાના કોટડી ગામે ખુલ્લા પ્લોટમાં જુગાર રમતાં પાંચ ઇસમોને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ.  ​​અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં પ્રોહી-જુગારની અસામાજીક પ્રવૃત્તિઓ નેસ્ત-નાબુદ કરવા તથા પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવવા તેમજ કડક વાહન ચેકીંગ હાથ ધરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે તા.૨૯/૦૫/૨૦૧૯ ના રોજ એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા […]

અમરેલી

લાઠીના લુવારીયા માં સિંહ પરિવાર દ્વારા ગાયો ના શિકાર એક ગાય ને ઘાયલ કરી વાછડા નું મારણ કરી સિંહ પરિવારે મિજબાની માણી…

ગઈકાલ તા.:-29-5-2019 ની રાત્રીના 1 થી 2 ની વચ્ચે મુ. લુવારીયા (પ્લોટ વિસ્તાર),તા.:- લાઠીની બાજુમાં પાનસૂરિયા પરિવારની વાડીએ 1 વાછડો, 1 વાછડી નો શિકાર કરી સિંહ પરિવારે મિજબાની કરી પરંતુ 1 ગાય નો શિકાર કરવાનો પ્રયત્ન કરતા ગાયને ઇજા સાથે આબાદ બચાવ થયો. ગાય ને સારવાર અને બચાવ માટે જીવદયા પ્રેમાળ ગ્રુપ -લુવારીયાના શ્રી આર.એન.પાનસૂરિયાસાહેબ […]

અમરેલી

નેતા વિપક્ષ પરેશ ધાનાણીના રાજીનામાં અંગે ધારાસભ્ય અંબરીશ ડેરની પ્રતિક્રિયા….

લોકસભાની ચૂંટણીમા કોંગ્રેસન સૂપડા સાફ થઈ ગયા બાદ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ નેતા વિપક્ષ પદેથી રાજીનામુ આપવાની વાત અંગે રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આખા દેશમાં જે સ્થિતી નિર્માણ પામી છે તેમાં કોઈનો દોષ નથી પણ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ વધુ ઉત્સાહ સાથે કામ કરીને ફરી પરિણામ લક્ષી કામ કરવા જોઈએ […]

અમરેલી

અલ્પેશ ઠાકોરના નિવેદનને લઈને રાજકારણ ગરમાયુ કોંગ્રેસના ૧૫ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાના નિવેદન બાદ અમરેલી જિલ્લાના રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરે શું આપી પ્રતિક્રિયા…

અલ્પેશ ઠાકોરના નિવેદનને લઈને રાજકારણ ગરમાયુ છે ત્યારે કોંગ્રેસના ૧૫ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાના નિવેદન બાદ અમરેલી જિલ્લાના રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર સાથે કરેલી વાતમાં અન્ય પાર્ટીમાં જવાની વાત ફગાવી છે ત્યારે અમરેલી જિલ્લાના બે ધારાસભ્યો ભાજપમાં જવાની વાત અંગે ભાજપ સાથે સંબંધો છે પણ કોંગ્રેસ છોડવાની વાતનો છેદ અંબરીશ ડેરે ઉડાડી દિધો હતો અલ્પેશ […]