રાજુલા તાલુકા નાં એન. એસ. યુ. આઈ. ના ઉપપ્રમુખ તરીકે સંકલ્પ જીવાણીની નિમણૂંક…. ગુજરાત પ્રદેશ NSUIના કેતનભાઈ ખુમાણ તથા સમીરભાઈ કુરેશીની સૂચનાથી…. રાજુલાના હોનહાર અને યુવા આગેવાન અને કોંગ્રેસ માટે સતત સક્રિય રહેતા… સંકલ્પ જીવાણીની રાજુલા તાલુકા NSUI પ્રમુખ કરણભાઈ કોટડીયા અને રમેશભાઈ લાખણોત્રા દ્વારા રાજુલા તાલુકા NSUIના ઉપપ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી…. જેને રાજુલા […]
Month: June 2019
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને ૩૧ કીલો કેસર કેરીનો શણગાર….
રવિ ખખર દ્વારા :પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને ૩૧ કીલો કેસર કેરીનો શણગાર…. જગવિખ્યાત સોમનાથ મંદિરએ જામનગરના શિવભકત નિલકંઠભાઇ મારડીયાએ પોતાની મનોકામના પૂર્ણ થતા. . ગીરની પ્રખ્યાત કેસર કરીનો મનોરથ કરવાનો સંકલ્પ કરેલ જે પૂર્ણ કરવા અાજે સાંજે તેઓ પરીવાર સાથે મંદિરએ પહોંચી ૩૧ કીલો જેટલી કેસર કરી મંદિરના પૂજારીઓ ને અર્પણ કરી હતી… જે કેરીઓ […]
લાઠી હાઇવે પર ઓમકાર વિધાયલય ની સ્કુલ બસ પલ્ટી મારી….
લાઠી હાઇવે પર ઓમકાર વિધાયલય ની સ્કુલ બસ પલ્ટી મારી…. કેરાળાના પાટીયા નજીક સર્જાયો અકસ્માત…. વિદ્યાર્થીઓને ઘરે મૂકીને બસ પરત આવી રહી હતી તે દરમિયાન બની ઘટના…. બસમા કોઈ વિદ્યાર્થી ન હોવાની મોટી જાન હાની ટળી…. ડ્રાઈવર નો આબાદ બચાવ…. ક્રેનની મદદથી બસને ખાળીયામાથી બહાર કાઢવાની કામગીરી શરૂ…. લાઠી-અમરેલી રોડ પર વાહનોના થપ્પા લાગ્યા…
બ્રેકીંગ…… સાવરકુંડલા એસટી બસ સ્ટેન્ડમાં એસટી બસ બસ સ્ટેન્ડના ડિવાઈડર પર ચડી ગઈ….
બ્રેકીંગ…… સાવરકુંડલા એસટી બસ સ્ટેન્ડમાં એસટી બસ બસ સ્ટેન્ડના ડિવાઈડર પર ચડી ગઈ….. રાજકોટ-મહુવા-તળાજા રૂટની એસટી બસ…… એસટી બસ સ્ટેન્ડના ડિવાઈડર પર ચડતા મુસાફરોના જીવ ચોટયા તાળવે……. એસટી ચાલક સાવરકુંડલા એસટી બસ મથક માંથી તાત્કાલિક મહુવા તરફ બસ લઈ ને નાસી ગયો….. સલામત સવારી એસટી હમારી ના ઉડયા લીરેલીરા……
ગીર સોમનાથ જીલ્લા ના ઊના તાલુકાના જુની વાજડી ગામ ની દિકરી એ હિમાલયના ૧૭ હજાર ફૂટ ઉંચા શિખર પર લહેરાવ્યો તીરંગો…
ધર્મેશ જેઠવા દ્વારા: ગીર સોમનાથ જીલ્લા ના ઊના તાલુકાના જુની વાજડી ગામ ની દિકરી એ હિમાલયના ૧૭ હજાર ફૂટ ઉંચા શિખર પર લહેરાવ્યો રાવ્યો તીરંગો… માઈનસ ૧૦ ડીગ્રી તાપમાનમાં શિખરે પહોંચી ઊના ત્થા સૌરાષ્ટ્ર નુ ગૌરવ વધાર્યું.. ઊના તાલુકાના જુની વાજડી ગામે વસવાટ કરતા મનસુખ અમરદાસ ગોંડલીયા ની દિકરી અલ્પા એ હિમાલયની તળેટીમાં આવેલ માઉન્ટ […]
બ્રેકિંગ ન્યૂઝ…. અમરેલી જીલ્લા ના રાજુલા તાલુકા નાં પીપાવાવ પોર્ટ બી.એમ.એસ.રોડ પર સિંહ ની લટાર…..
બ્રેકિંગ ન્યૂઝ…. અમરેલી જીલ્લા ના રાજુલા તાલુકા નાં પીપાવાવ પોર્ટ બી.એમ.એસ.રોડ પર સિંહ ની લટાર….. મેઘરાજ નામના ખુંખાર સીંહ પ્રથમ વખત કેમેરા મા થયો કેદ……. નર સિંહ ખુંખાર હોવાને કારણે સ્થાનિક લોકો મેઘરાજ નામ થી ઓળખે છે મેઘરાજ સિંહ વારંવાર સિંહો સાથે કરે છે ઘર્ષણ……… મેઘરાજ સિંહ ની તમામ ગતિવિધિ પર સૌવ થી વધુ વનતંત્ર […]
બ્રેકીંગ ન્યૂઝ… નવાબંદર પોલીસ દ્વારા પાલડી ગામે થી દારૂના જથ્થા સાથે મોટર કાર ઝડપાઈ…..
બ્રેકીંગ ન્યુઝ.. ધર્મેશ જેઠવા દ્વારા: નવાબંદર પોલીસ દ્વારા પાલડી ગામે થી દારૂના જથ્થા સાથે મોટર કાર ઝડપાઈ….. નવાબંદર મરીન પોલીસ એ પાલડી ગામેથી ટાટા કંપનીની માજા મોટરકાર GJ-27-V 1439 માંથી અલગ અલગ બ્રાન્ડનૉ દારૂ તેમજ બીયર નો જથ્થો ઝડપી પાડ્યો….. જેની કિંમત ૪૦૧૦૦ તથા મોટર કાર ની કિંમત રૂપિયા ૫૦ હજાર કુલ મળી ૯૦૧૦૦ નો […]