અમરેલી

Health Scanning of Staff and employees work at Jetty of Pipavav Port of Amreli District….

Health Scanning of Staff and employees work at Jetty of Pipavav Port of Amreli District…. The process to disinfect vehicles used and passing by at Jetty has been disinfected with senatizer…. As there are foreign ships visiting the port, crew members of ship were scanned for health issues…. There is no effect of lock down […]

અમરેલી

અમરેલી જીલ્લા ના રાજુલા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રી પ્રતાપભાઈ વી. મકવાણા આવ્યા ગરીબો ને વ્હારે….

અમરેલી જીલ્લા ના રાજુલા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રી પ્રતાપભાઈ વી. મકવાણા આવ્યા ગરીબો ને વ્હારે…. કોરોના મહામારીને લીધે હાલમાં સમગ્ર દેશમાં જ્યારે “લોક ડાઉન” ની પરિસ્થિતિ છે રાજુલા તાલુકા ના વાવેરા,દિપડીયા, ભાક્ષી વગેરે ગામોમાં ખૂબ જ અતિશય ગરીબ ૨૨ થી ૨૩ પરિવાર છે તેમને આવશ્યક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અનાજ અને કરિયાણા ની કીટ નું […]

અમરેલી

રાજુલા પોલીસ દ્વારા લોક ડાઉનનો અમલ કરાવવા સાડા ત્રણસો જેટલા વાહન ચાલકોને દોઢ લાખનો દંડ ફટકારી સવાસો જેટલા વાહનો ડીટેઇન કર્યા….

રાજુલા પોલીસ દ્વારા લોક ડાઉનનો અમલ કરાવવા સાડા ત્રણસો જેટલા વાહન ચાલકોને દોઢ લાખનો દંડ ફટકારી સવાસો જેટલા વાહનો ડીટેઇન કર્યા…. જાહેર નામા ના ભંગ બદલ ૧૪ જેટલા ગુન્હાઓ નોંધી કડક અમલ કરાવ્યો ડ્રોન કેમેરા સહીતનો પણ ઉપયોગ કરાયો…. કોરોના વાયરસના પગલે અપાયેલ લોકડાઉનનો ચુસ્ત અમલ કરવા SP શ્રી નિર્લીપ્ત રાયની સુચના અને સાવરકુંડલા DYSP […]

અમરેલી

પીપાવાવ કોસ્ટ ગાર્ડ સ્ટેશન દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે ફૂડ પેકેટ્સનું વિતરણ કરાયું….

પીપાવાવ કોસ્ટ ગાર્ડ સ્ટેશન દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે ફૂડ પેકેટ્સનું વિતરણ કરાયું…. હાલ સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે. ત્યારે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા લોકોને ઘર બહાર ન નીકળવાની અપીલ કરાઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે…. આવા સમયે અનેક સામાજિક સંસ્થાઓ તેમજ […]

અમરેલી

રાજુલા પોલીસ દ્વારા આજરોજ વધુ બે ગુન્હાઓ સહિત કુલ-૧૨ ગુન્હા દાખલ કરતી તેમજ ૧૩ વાહનો ડીટેઇન સહિત કુલ રૂ.૧૯૫૦૦/- દંડ વસુલતી….

રાજુલા પોલીસ દ્વારા આજરોજ વધુ બે ગુન્હાઓ સહિત કુલ-૧૨ ગુન્હા દાખલ કરતી તેમજ ૧૩ વાહનો ડીટેઇન સહિત કુલ રૂ.૧૯૫૦૦/- દંડ વસુલતી…. સમગ્ર વિશ્વમા હાહાકાર મચાવનાર વૈશ્વીક બિમારી કોરોના COVID-19 અનુસંધાને મ્હે. જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ અમરેલીનાઓ દ્રારા કોરોના COVID-19 ની ફેલાવવાની પરિસ્થિતીને ધ્યાને લઇ જાહેર આરોગ્ય સલામતિ લોકોની સુખાકારી જળવાઇ રહે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતીને અસર થવા […]

અમરેલી

અમરેલી જિલ્‍લા પોલીસ દ્વારા લોક ડાઉન નો ભંગ કરતા ૧૩૧ ઇસમો સામે ૧૦૬ ગુન્‍હાઓ દાખલ કરી તથા ૨૪૭ વાહનો ડીટેઇન કરતી….

અમરેલી જિલ્‍લા પોલીસ દ્વારા લોક ડાઉન નો ભંગ કરતા ૧૩૧ ઇસમો સામે ૧૦૬ ગુન્‍હાઓ દાખલ કરી તથા ૨૪૭ વાહનો ડીટેઇન કરતી…. વર્તમાન પરિસ્‍થિતીમાં કોરોના વાયરસને વૈશ્વિક મહામારી ઘોષિત કરવામાં આવેલ છે અને દેશભરમાં nCOVID –19 ના સંક્રમણને અટકાવવા માટે કાર્યવાહી થઇ રહેલ છે. કોરોના વાયરસના કારણે મહામારી થતી અટકાવવા અને કોરોના વાયરસનો ફેલાવો થતો અટકાવવા […]

અમરેલી

બ્રેકીંગ ન્યુઝ…. ગીર સોમનાથ જીલ્લા ના વેરાવળ મા બીજો કોરોનાનો પોજીટીવ કેસ નોંધાયો….

બ્રેકીંગ ન્યુઝ…. ગીર સોમનાથ જીલ્લા ના વેરાવળ મા બીજો કોરોનાનો પોજીટીવ કેસ નોંધાયો…. ગઈકાલે ૬૫ વર્ષીય વૃદ્ધ નો નોંધાયો હતો. જેના ફેમિલી મા વધુ એક પોઝીટીવ નોંધાયો…. વધુ એક પોજીટીવ કેસ આવનાર તેમના પત્ની બિલકીશ આહમદ પંજા ઉ. વ. ૫૯…. ગીર સોમનાથ જીલ્લા આરોગ્ય વિભાગ દોડતુ થયુ….

અમરેલી

ગીર સોમનાથ જીલ્લા ના વેરાવળ માં પોલીસ કર્મી ની ફરજ નિષ્ઠા સામે આવી અકસ્માત છતાં ફરજ પર હાજર….

હેમલ ભટ્ટ દ્વારા: ગીર સોમનાથ જીલ્લા ના વેરાવળ માં પોલીસ કર્મી ની ફરજ નિષ્ઠા સામે આવી…અકસ્માત છતાં ફરજ પર હાજર…. વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભૂપતસિંહ પરમાર ની ઉમદા કામગીરી… ગઈકાલે જ અકસ્માતમાં ફેક્ચર થતાં ડોકટરે દોઢ મહિના રેસ્ટ નું કર્યું હતું સૂચન…. આમ છતાં વર્તમાન સ્થિતિ ને ધ્યાને લઇ તાત્કાલિક ફરજ પર હાજર થયા… […]

અમરેલી

બ્રેકીંગ ન્યૂઝ…. અમરેલી પોલીસ આવી ગરીબો ની વહારે….

બ્રેકીંગ ન્યૂઝ…. અમરેલી પોલીસ આવી ગરીબો ની વહારે…. લોકડાઉન ના કારણે જરૂરિયાત વાળા ગરીબ અને મજૂરો ને શોધી શોધી પોલીસ ના જવાનો ગરમા ગરમ ભોજન પીરસી રહયા છે…. જીલા ના ખૂણે ખાચરે વસતા ગરીબ પછાત અને લોકડાઉન માં સલવાયેલા મજૂરો ભૂખ્યા ન સુવે તે માટે અમરેલી પોલીસ નો ભાવાત્મક અભિગમ સામે આવ્યો…. અમરેલી જિલ્લા પોલીસ […]

અમરેલી

બ્રેકીંગ ન્યૂઝ….અમરેલી જીલ્લા ના પીપાવાવ પોર્ટ ની ઝેટી પર કામ કરતા કર્મચારી ઓ નું તથા સ્ટાફ સ્કેનિંગ તથા સ્વાસ્થ્ય ચેકીંગ કરાયું….

બ્રેકીંગ ન્યૂઝ…. અમરેલી જીલ્લા ના પીપાવાવ પોર્ટ ની ઝેટી પર કામ કરતા કર્મચારી ઓ નું તથા સ્ટાફ સ્કેનિંગ તથા સ્વાસ્થ્ય ચેકીંગ કરાયું…. ઝેટી પર અવાર જવર કરતી તમામ ગાડી ઓ ને સેનેટાઇઝર કરી સ્પ્રે છાંટવાની કામગીરી હાથ ધરાઈ…. પોર્ટ પર વિદેશી શિપ ની અવર જવર હોવાથી શિપ ના તમામ ક્રુ મેમ્બરો નું ચેકીંગ સહિત ની […]