અમરેલી

બ્રેકીંગ ન્યુઝ….. અમરેલી જીલ્લા ના રાજુલા તાલુકાના પીપાવાવધામ ગામના મહિલા સરપંચ ને સસ્પેન્ડ કરાયા….

બ્રેકીંગ ન્યુઝ….. અમરેલી જીલ્લા ના રાજુલા તાલુકાના પીપાવાવધામ ગામના મહિલા સરપંચ ને સસ્પેન્ડ કરાયા…. મહિલા સરપંચ હંસાબેન ભાણાભાઈ ગુજરીયા ઉપર ભ્રષ્ટાચારના હતા આક્ષેપો…. ગામનો રસ્તો અને ઇલેકટ્રીક સામાન ખરીદીમા ગેરરીતિ હોવાનુ માલુમ પડ્યુ હોવાનુ કારણ…. સરપંચ ના પતિ અને પુત્રના નામે કાઢયા હતા રૂપિયા પચાસ હજારના ચેકથી નાણા મેળવ્યા હતા…. જિલ્લા વિકાસ અધિકારી એ સરપંચ […]

અમરેલી

બ્રેકીંગ ન્યુઝ….અમરેલીના ગજેરા પરાની ૫૫ વર્ષીય વૃધાનું ગઈકાલે કોરોના શંકાસ્પદ વોર્ડમાં દાખલ કરાયા બાદ આજે થયું મોત….

બ્રેકીંગ ન્યુઝ…. અમરેલીના ગજેરા પરાની ૫૫ વર્ષીય વૃધાનું મોત…. ગઈકાલે કોરોના શંકાસ્પદ વોર્ડમાં દાખલ કરાયા બાદ આજે થયું મોત…. ૨૮ મે એ અમદાવાદથી અમરેલી આવેલા વૃધાનું મોત…. મૃતક મહિલા અસ્થમા અને હાઇપરટેન્શન ના દર્દી હતા…. અમરેલી જિલ્લામાં કોરોનાને કારણે પ્રથમ મોત…. અગાઉ બે કોરોના ના દર્દી સાજા થઈ ચૂક્યા છે…. મૃતક કોન્ટેકટમાં આવેલ લોકોના ટ્રેસીંગની […]

અમરેલી

બ્રેકીંગ ન્યુઝ… અમરેલી જીલ્લાના સિંહ ના મોત મામલે સૌવ થી મોટા સમાચાર….

બ્રેકીંગ ન્યુઝ… અમરેલી જીલ્લાના સિંહ ના મોત મામલે સૌવ થી મોટા સમાચાર…. દિલ્હી થી ત્રણ અધિકારી ઓ ની ટીમ આવી પહોંચી ગીર વિસ્તાર મા…. એશિયાટિક સિંહો ના મોત મામલે તપાસ કરી…. ત્રણ માસ મા ૨૫ થી વધુ સિંહો ના થયા છે મોત…. કેન્દ્રીય વનવિભાગ ના જોઈન્ટ ડાયરેક્ટર, ઇન્ડિયા વેટનરી ઇન્સ્ટિટ્યૂટ ના સભ્ય, વાઈલ્ડલાઈફ ઇન્સ્ટીટયુટ ઓફ […]

અમરેલી

અમરેલી જીલ્લા ના ધારી પ્રેમપરા નજીક દીપડાનો હુમલો….

અમરેલી જીલ્લા ના ધારી પ્રેમપરા નજીક દીપડાનો હુમલો… વહેલી સવારે ખેતરમાં કામ કરતા આધેડ વ્યક્તિ પર કર્યો હુમલો…. હરજીવનભાઈ દાફડા નામના વ્યક્તિ પર હુમલો કરતા ધારી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા….

અમરેલી

બ્રેકીંગ ન્યુઝ…. અમરેલી જીલ્લા ના પીપાવાવ પોર્ટ અને જાફરાબાદ માં વાવાઝોડા ને લઈ સ્થિતિ સામાન્ય….

બ્રેકીંગ ન્યુઝ…. અમરેલી જીલ્લા ના પીપાવાવ પોર્ટ અને જાફરાબાદ માં વાવાઝોડા ને લઈ સ્થિતિ સામાન્ય…. જાફરાબાદ અને પીપાવાવ પર હજુ ૧ નંબર નું સીગ્નલ કાર્યરત…. દરિયા નું વાતાવરણ હાલ શાંત પવનની ગતિ પણ સામાન્ય…. અમરેલી જિલ્લાના દરિયા કિનારા શાંત જોવા મળી રહ્યા છે વાવાઝોડાની અસર હજુ નહિવત…. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના તંત્ર દ્વારા આપી […]

અમરેલી

આજે તા. ૩૦ મે ના અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના આજનો વધુ ૧ પોઝિટિવ કેસ મળી કુલ ૯ કેસ નોંધાયેલ છે અને ૨ દર્દીઓએ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે….

-:અમરેલી કોરોના અપડેટ:- સુમિત ગોહિલ દ્વારા:જિલ્લા માહિતી કચેરી અમરેલી આજે તા. ૩૦ મે ના અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના આજનો વધુ ૧ પોઝિટિવ કેસ મળી કુલ ૯ કેસ નોંધાયેલ છે. અને ૨ દર્દીઓએ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે…. ૨૩ મે ના બોરીવલી-સાવરકુંડલા ટ્રેનમાં આવેલા ૩૯ વર્ષીય પુરુષ  ટ્રેનમાં આવ્યા બાદ સીધા કુંકાવાવ કોરેન્ટાઈન સેન્ટર […]

અમરેલી

બ્રેકીંગ ન્યુઝ…. પીપાવાવ પોર્ટ અને જાફરાબાદ માં લાગવાયું ૧ નંબરનું સિગ્નલ….

બ્રેકીંગ ન્યુઝ…. પીપાવાવ પોર્ટ અને જાફરાબાદ માં લાગવાયું ૧ નંબરનું સિગ્નલ…. અરબ સાગર માં સર્જાયેલ ડીપ્રેશનને લઈને લગાવાયુ સિગ્નલ…. આગામી દિવસો માં ડીપ્રેશન ને કારણે વરસાદ ની સંભાવના ફેરવાઈ તેવી શક્યતા…. સાવચેતીના ભાગરુપે તંત્ર દ્વારા લગાવાયુ ૧ નમ્બર નું સિગ્નલ…. માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સુચના…. લોકડાઉન ના કારણે જાફરાબાદ બંદર ની ૭૦૦ જેટલી બોટો […]

અમરેલી

બ્રેકીગ ન્યુઝ…. બાબરા રાજકોટ હાઇવે પર લીંબુ ભરેલો મીની ટ્રક માં લાગી અચાનક ભયાનક આગ….

બ્રેકીગ ન્યુઝ…. બાબરા રાજકોટ હાઇવે પર લીંબુ ભરેલો મીની ટ્રક માં લાગી અચાનક ભયાનક આગ…. પાલીતાણા થી રાજકોટ લીંબુ ભરી ને જતો હતો મીની ટ્રક ત્યારે હોનેસ્ટ હોટેલ પાસે બન્યો બનાવ…. ટ્રક નાં કેબિન નાં ભાગે લાગી હતી અચાનક ભયાનક આગ જેમાં ચાલક સહિત ક્લીનડર નો થયો ચમત્કારિક બચાવ…. ટ્રકચાલક દ્વારા કરવામાં આવી બાબરા ફાયર […]

અમરેલી

બ્રેકીંગ ન્યુઝ…. એક જ દિવસ માં ત્રણ સિંહો ના મોત. ત્રણ સિંહો ના મોત થતા વનવિભાગ ની ગંભીર બેદરકારી સામે આપી પેધી ગયેલ વન કર્મી ઓ ને જિલ્લા બહાર ખસેડવા ની પ્રકૃતિ પ્રેમી ઓ ની માંગ….

બ્રેકીંગ ન્યુઝ…. એક જ દિવસ માં ત્રણ સિંહો ના મોત. ત્રણ સિંહો ના મોત થતા વનવિભાગ ની ગંભીર બેદરકારી સામે આપી પેધી ગયેલ વન કર્મી ઓ ને જિલ્લા બહાર ખસેડવા ની પ્રકૃતિ પ્રેમી ઓ ની માંગ….  એશિયાટિક સિંહો પર ફરી આફત આવી…. ૩ સિંહો ના મોત થી વનવિભાગ મા દોડધામ મચી…. ધારી ગીર પૂર્વ મા […]

અમરેલી

બ્રેકીંગ ન્યુઝ…. લોકડાઉન ૪ અમલમાં છે ત્યારે ગીર ની અંદર રાજ કરતા જંગલના રાજા સિંહનો પરિવાર ગ્રામ્ય પંથકમાં ચડી આવ્યો….

બ્રેકીંગ ન્યુઝ…. ઘમેશ જેઠવા દ્વારા: લોકડાઉન ૪ અમલમાં છે ત્યારે ગીર ની અંદર રાજ કરતા જંગલના રાજા સિંહનો પરિવાર ગ્રામ્ય પંથકમાં ચડી આવ્યો…. ગામથી થોડે દુર વાડી વિસ્તારમાં જાણે કે લોકો ને મળવા આવ્યા હોય તેવા બે સિંહ બાળ અને સિંહણના દ્રશ્યો થયા કેદ…. ઉલ્લેખનીય છે કે સિંહો અને લોકો ગીરમાં એકબીજા ના પૂરક બનીને […]